
36 કલાકથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની મેઘ મહેર થઈ રહી છે ત્યારે સુરત જિલ્લો ના ત્યારે જિલ્લાના અનેક તાલુકાઓ પ્રભાવિત થયા છે જેને લઇ પલસાણા તાલુકાના બલેશ્વર ગામે આવેલી ખાડી ઉભરાતા ગામ બેટમાં ફેરવાય જેને લઇ વહીવટી તંત્ર દોડતું થયું 30 થી વધુ લોકોને સ્થળાંતર કરવાની પણ જરૂરિયાત ઊભી થઈ


