
કામરેજ તાલુકાના ખાનપુર ગામ ના વતની તથા તાજપોર એન્જીનીયરીંગ કોલેજ મા આસિસ્ટન્ટ પ્રોફેસર તારીકે ફરજ બજાવતા અંકુરસિંહ પ્રવિણસિંહ સોલંકી એ પીએચડી ની ડીગી પ્રાપ્ત કરી છે. તેમ્ને આ સંશોધન કાર્ય ડો. રાગેશ કાપડિયા ના માર્ગદર્શન હેઠળ Experimental Investigation on flexible Pulsating heat Pipe using nano fluid for heat Transfer enhancement વિષય પર પર સંશોધન નિબંધ તૈયાર કર્યો જે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા માન્ય રાખી પીએચડી ડિગ્રી એનાયત કરી છે. જે બદલ પરિવાર, ગ્રામજનો તથા કોલેજ દ્વારા અભિનંદન પાઠવવા માં આવ છે.


