
સુરત જિલ્લા ના પલસાણા તાલુકા માં બની હત્યા ની ઘટના કારેલી રેલવે ટ્રેક ને અડી ને આવેલા ખેતર ના રહેતા પતિ અને પત્ની ની હત્યા કરી હત્યાર ફરાર ઘટના ની જાણ થતા જિલ્લા પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી…


પલસાણા ના કરેલી ગામ ની ક્રિષ્નાવેલી સોસાયટી પાસેના રેલવે ટ્રેક ની બાજુમાં આવેલા ભીખાભાઇ છગનભાઇ પટેલ ના ખેતર રહેતા ઉમેશ છગન રાઠોડ અને તેની પત્ની રમીલા ઉમેશ રાઠોડ ની કોઈ અજાણ્યા ઈસમો દ્વાર બોથડ પદાર્થ થી મોઢા ના ભાગે ઇજા પોહચડી હત્યા કરવામાં આવી હતી સવારે ખેતર ના માલિક ખેતર પોહચતા બન્ને પતિ અને પત્ની જે આ જ ખેતર માં મજૂરી કામ કરી પોતાનું જીવન ગુજરાન કરતા હતા જે ની હત્યા થઈ લી જોતા ખેતર માલિક દ્વાર પલસાણા પોલીસ ને જાણ કરતા એલ સી બી,એ સો જી તેમજ પલસાણા પોલીસે વધુ તપાસ હાથધરી હતી પોલીસે હત્યા નું પગેરું શોધવા પોલીએ ડોગસકોર્ડ તેમજ એફ એસ એલ ની પણ મદદ લેવામાં આવી છે આ બન્ને પતિ અને પત્ની ના મૃતદેહ ને પી એમ અર્થે સુરત સિવિલ ખસેડવામાં આવ્યા છે … ફાઇનલ વી ઓ : હાલ તો પોલીસે હત્યા નું કારણ શોધી રહી છે તો બીજી તરફ હત્યા ને અંજમ આપનાર હત્યારા ને શોધી કાઢવા ચક્રોગતિમાન કર્યા છે…….
