Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

રાજ્ય ના પોલીસ વિભાગ અને કાયદા તંત્ર માં બદલાવ આવી રહ્યા છે… ત્યારે સુરત જિલ્લા ના પલસાણા અને કડોદરા પોલીસ ના કર્મચારીઓ માટે કાર્યક્રમ… નવા કાયદા ની સમજ આપવા માટે એક ટ્રેનિંગ નું આયોજન કરાયું હતું. કડોદરા નગર પાલિકા હોલ માં કરાયું હતું આયોજન… નવા કાયદાઓ , સજા માં થયેલ ફેરફાર અંગે માહિતી આપવામાં આવી…

રાજ્ય ના પોલીસ વિભાગ અને કાયદા તંત્ર માં બદલાવ આવી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લા ના પલસાણા અને કડોદરા પોલીસ ના કર્મચારીઓ માટે નવા કાયદા ની સમજ આપવા માટે એક ટ્રેનિંગ નું આયોજન કરાયું હતું.

રાજ્ય માં પહેલી જુલાઈ થી પોલીસ ખાતા માં નવા કાયદા અને સજા ની જોગવાઈ માં સુધારો કરવામાં આવનાર છે. જેથી વિવિધ પોલીસ મથકો માં યોગ્ય સમજ અને માહિતગાર થાય એ પણ જરૂરી છે. ત્યારે સુરત જિલ્લા ના પલસાણા અને કડોદરા પોલીસ ને આવરી લઇ એક કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. કડોદરા પાલિકાના હોલ ખાતે નવા કાયદા ના સુધારા અંગે તાલીમ આપતી શિબિર નું આયોજન કરાયું હતું. ASI. સુરેશ ગામીત તેમજ સાઇબર ક્રાઈમ ના PSI જે એમ જાડેજા દ્વારા પોલીસ કર્મીઓ ને નવા કાયદાઓ , કાયદા હેઠળ સજા માં થયેલ ફેરફાર અંગે માહિતી આપવામાં આવી હતી.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement