
બારડોલી નગરમાં 15 મહિના પહેલા ફાયર સેફ્ટી મામલે અપાયેલી નોટિસને અનદેખી કરનાર શોપિંગ સેન્ટર સીલ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો


રાજકોટ ખાતે ટીઆરપી ગેઇમ ઝોન માં આગ ની ઘટના બની હતી. જેમાં 28 જેટલા નિર્દોશો આગ માં ભૂંજાઈ ગયા હતા. જેથી રાજ્ય ભર માં ગેઇમ ઝોન પર હવે તવાઈ બોલાવાઈ રહી છે. જેના ભાગ રૂપે બારડોલી મામલતદાર દ્વારા જાહેરનામું જાહેર કરતા તંત્ર હરકતમાં આવ્યું ફાયર સેફ્ટી વગરના મોલ શીલ કરાયા હતાં
