
બારડોલી


બારડોલી નગર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટમાં થયેલ અગ્નિકાંડ માં હોમાયેલા મૃતકોને સહિદ ચોક ખાતે શ્રદ્ધાંજલી આપી મૌન રાખવામાં આવ્યું હતું
મંગળવારે રાત્રે સાડા આઠ વાગ્યે પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાજકોટ ખાતે થયેલા અગ્નિકુંડમાં અનેક નિર્દોષો લોકોના મોત નીપજ્યા હતા. જે ઘટનાને વખોડતા બારડોલી નગર કોંગ્રેસ દ્વારા મુદીત પેલેસ શહીદ ચોક ખાતે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી મિલ્બત્તી સળગાવી અને મૌન પાળવામાં આવ્યું હતું સાથેજ આ ઘટનામાં જેતે જવાબદારો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ ધરાઇ હતી.
રિપોર્ટ શૈલેષ બાગલે બારડોલી
