Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

બારડોલી નગર ખેડૂત સમાજ દ્વારા વીજપુરવઠા નું રોટેશન બદલવા દક્ષિણ ગુજરાત વીજ કંપની ના ઉચ્ચ અધિકારીઓ ને આવેદન આપવામાં આવ્યું

એન્કર : બારડોલી નગર ખેડૂત સમાજ દ્વારા વીજપુરવઠો ના રેટેશન બદલાવ તેમજ વીજ પુરવઠો પૂરતો મળી રહે તે માટે બારડોલી દક્ષિણ ગુજરાત વીજ કંપની ના ઉચ્ચઅધિકારી ને આપવામાં આવ્યું આવેદન…

વી ઓ છેલ્લા કેટલા દિવસ થી બારડોલી ના આસપાસ ના વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતો ને સવારે 5 વાગ્યા થી બપોરે 1 વાગ્યા સુધી વીજ પુરવઠા નું રોટેશન ચાલી રહયા છે જેના થી ખેડૂતો ને ખેતર માં વહેલી સવારે પોતાના પાક ને સિંચાઈ પાણી પીવડવાની સમસ્યા ઉભી થવા પામી છે બીજી તરફ વીજ કંપની દ્વાર વીજ પુરવઠો પણ પૂરતો આપવામાં આવતો નથી જેને લઈ ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે બારડોલી ખેડૂત સમાજ પ્રમુક કિરણ લાકડાવાળા ની અધ્યક્ષ સ્થાને દ દક્ષિણ ગુજરાત વીજ કંપની ના ઉચ્ચ અધિકારી ને લિખિત માં આવેદન સ્વરૂપે રજુઆત કરવામાં આવી છે જેમાં બારડોલી વિસ્તાર ના ખેડૂતો ને બપોરે 1 વાગ્યા થી સાંજે 4 વાગ્યા સુધી વીજપુરવઠો પૂરો પાડવામાં આવે જેને લઈ ખેડૂત અને ખેતર માં કામ કરતા મંજુર વર્ગો ને તકલીફ નો સામનો ના કરવો પડે અને બીજી તરફ જો સવારે રોટેશન ના સમયે વીજ પુરવઠો ટ્રીપ થાય તો તરત શરૂ કરવામાં પણ આવતો નથી એના લઈ ને પણ ખેડૂતો ને સિંચાઈ નું પાણી પીવડવામાં હલકી નો સમનો કરવો પડી રહ્યો છે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વાર રોટેશન બદલવામાં આવે તો ખેડૂતો અને મંજુર વર્ગો હલકી નો સામનો નહિ કરવો પડે……

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement