Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સુરત જિલ્લાના પરબ ગામે ઓમ ઇન્ડસ્ટ્રીઝ માં જય જલારામ કિચન વેર એન્ડ બર્તન ભંડારની દુકાનમાંથી ગેરકાયદેસર ગેસના બાટલા નું રિફિલિંગ કરતા એસોજીએ ઝડપી પડ્યા

ભાવિક શાહ (સુરત બ્યુરો )

સુરત જિલ્લાના પરબ ગામે ઓમ ઇન્ડસ્ટ્રીઝ માં જય જલારામ કિચન વેર એન્ડ બર્તન ભંડારની દુકાનમાંથી ગેરકાયદેસર ગેસના બાટલા નું રિફિલિંગ કરતા એસોજીએ ઝડપી પડ્યા

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પરબ ગામ ખાતે ઓમ ઇન્ડસ્ટ્રીયલ વિભાગ નવમાં જય જલારામ કીચન વેર એન્ડ બર્તન ભંડાર નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે રાંધણ ગેસના બોટલ નું રિફિલિંગ કરતા યુવકને જિલ્લા એલ.સી.જી પોલીસે ઝડપી પાડ્યો હતો તેની પાસેથી બે ભરેલા અને ચાર ખાલી બાટલા તેમજ એક વજન કાંટો વાલનો પાઇપ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં કડોદરા પાસે બાલાજી નગર નજીક હરિઓમ રેસિડેન્ટમાં ફ્લેટ 104 માં રહેતા ગૌતમ સિંહ રામ કિશોરસિંહ મૂડ બિહારના વતની પોતાની જય જલારામ કીચન વેર એન્ડ બર્તન ભંડાર નામની દુકાન સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા પરબ ગામ પાસે ઓમ ઇન્ડસ્ટ્રીયલ વિભાગ નવમાં ગેટ નંબર એક પાસે દુકાન નંબર ત્રણમાં શરૂ કરી હતી જેમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે અલગ અલગ રાંધણ ગેસ બાટલાનો માંથી રિફિલિંગ કરતો હોવાની બાકી સુરત જિલ્લાના એસઓજી પીઆઇ ભાવિક ઈશરાની ને મળી હતી ઉપરોક બાતમીના આધારે એસઓજીની ટીમે ગતરોત્ જય જલારામ કિચનવેર એન્ડ બર્તન ભંડારમાં દરોડો પાડ્યો હતો પોલીસે દુકાનમાંથી બે ભરેલા ગેસના બાટલા અને ચાર ખાલી મળી છ બાટલા તેમજ વજન કાંટો અને વાલ પાઇપ કબજે લઈ ને દુકાનદાર ગૌતમ સિંહ રામ કિશોરસિંહની ધરપકડ કરી વધુ તપાસ અર્થે કામરેજ પોલીસ સ્ટેશનને સોપ્યો હતો

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement