
Gujarat Assembly Election 2022 Result: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ત્યારે ભાજપે પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી છે. તેટલું જ નહીં, ગુજરાતની જનતાના 52 ટકા મત ભાજપને મળ્યા છે. ત્યારે આવો જોઈએ કે, કયા ઉમેદવારોએ જંગી બહુમતી સાથે જીત મેળવી છે તો કયા ઉમેદવારને સરસાઈની ચિંતાથી પરસેવો વળી ગયો હશે.


