Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સુરત :સુરત શહેરના રાજ્માર્ગ કે અન્ય જગ્યાઓ ના રસ્તા પર રાત્રે ગેરકાયદેસર માર્કેટ લઈને વાહન ચાલકોની હાલત કફોડી.

ભાવિક શાહ (સુરત બ્યુરો )

સુરત શહેરના રાજ્માર્ગ કે અન્ય જગ્યાઓ ના રસ્તા પર રાત્રે ગેરકાયદેસર માર્કેટ લઈને વાહન ચાલકોની હાલત કફોડી…

સુરત શહેર પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાના કમિશનર સાથે સંકલન કરી ગેરકાયદેસર રસ્તા ઉપર દબાણ કરીને ઊભા રહેતા લોકો પર કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો તે અધિકારીઓ માત્ર કાગળ પર જ દેખાઈ રહ્યો છે….

હવે મોડી રાત સુધી અલગ અલગ જગ્યા પર મહિલાઓ આત્મા નિર્બળ બનવાની સાથે ખાણીપીણીની ક્રૂડ સ્ટીક બની રહ્યા છે રસ્તાઓ જેના કારણે મોટો અકસ્માત સર્જાય તેવી શક્યતા

 

સુરત શહેરમાં વિકાસ લક્ષી કાર્યને લઈને કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યો છે પરંતુ તેનો હવે મોટાભાગે ભાગળ ચાર રસ્તા થી લઇ ચોક બજાર સુધી મોડી રાત્રે રસ્તાની વચ્ચે નવું ગેરકાયદેસર બજાર ભરાઈ રહ્યું છે પરંતુ મહાનગર પાલિકા અને સ્થાનિક પોલીસ તેમજ ટ્રાફિક પોલીસ આ ગેરકાયદેસર બજાર પર કાર્યવાહી કરવામાં નથી આવતું. જેને કારણે આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદારી શું માત્ર વાહન ચાલકની રહેશે…..? આ બાબતે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત શહેરના રસ્તા ઉપર ટ્રાફિક ને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ભગીરથ પ્રયાસ હાથ ધરાયો છે ત્યારે આવા લોકોથી ઉભરાતા બજારને લઈને કાર્યવાહી ક્યારે કરવામાં આવશે……?

વિશ્વના નકશા પર સુરત શહેર સૌથી વિકાસ પામતું શહેર તરીકે ઓળખાય છે દિવસે દિવસે તેની વસ્તી પણ વધતી જાય છે તેનો વિસ્તાર પણ વધતો જાય છે ત્યારે કેટલાક જગ્યા પર વિકાસલક્ષી કાર્ય લઈને કેટલાક માર્ગો પર વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પરંતુ વિકાસની આડમાં ડાયવર્ઝનને લઈને કેટલાક રસ્તાઓ પર ખુલ્લેઆમ ગેરકાયદેસર દબાણો થઈ રહ્યા છે જેની જવાબદારી મહાનગરપાલિકા અને શહેર પોલીસની રહે છે પરંતુ બંને એકબીજાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે જેનો ભોગ આજે શહેરમાં વાહન ચલાવતા વાહન ચાલક બની રહ્યા છે સુરતના રાજમાર્ગ તરીકે ઓળખાતો સ્ટેશનથી ચોક સુધીના રસ્તામાં મોટી ટોકીઝથી લઈ ટાવર સુધીનો રસ્તો મેટ્રોના કામને લઈને બંધ કરવામાં આવ્યો છે પરંતુ ભાગળથી લઈને ચોક બજાર સુધી રસ્તાઓ ખુલ્લા છે હવે આ રસ્તા ઉપર નવ વાગ્યા પછી અચાનક નવું બજાર ખુલી જવા પામ્યો છે તે પણ જાહેર રસ્તા ઉપર બજાર ખોલવામાં આવ્યું છે વાહન ચાલક માટે ચોક બજાર સુધી જવામાં માત્ર 10 ફૂટની જગ્યા રહે છે બાકી બંને બાજુ ગેરકાયદેસર દબાણોને લઈને રસ્તો નાનો થઈ ગયો છે આ દબાણને લઈને કોઈ હીટ રનની ઘટના બને ત્યારે કોની જવાબદારી રહેશે…..? મહાનગર પાલિકા અને પોલીસ કમિશનર દ્વારા સંકલનમાં સંયુક્ત રીતે શહેરના રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણ કરીને ઉભેલા લોકોને પર કાર્યવાહી કરવાનો અગાઉના કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો અને તેનું થોડા સમય અમલીકરણ પણ રહ્યું પરંતુ સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરતને સ્માર્ટ સિટી તરફ સ્વચ્છ અને સુંદરમાં પહેલો નંબર સીટી તરીકે ઓળખાતી સુરતને ટ્રાફિક વ્યવસ્થામાં પણ સિગ્નલ રાઈસ પ્રમાણે શેરીજોનોને ટ્રાફિક સિગ્નલ પર ઉભા રાખવાની ફરજ પાડવામાં આવી હતી અને તેનો અમલ આજે પણ થાય છે તેમના ઘણા એવા ટ્રાફિકને લઈને ભગીરથ કાર્ય શહેરીજોનો માટે સારા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી શહેરના અલગ અલગ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર લારી ગલ્લાનો દબાણ અચાનક બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે એની જવાબદારી મહાનગરપાલિકાની જે તે જોન હોય તે અને જે તે પોલીસ સ્ટેશનની હદ હોય તે તેની સાથે ટ્રાફિક પોલીસની પણ જવાબદારી હોય છે પરંતુ કોઈ પણ સરકારી અધિકારી આ બાબતે જવાબદારી લેવા તૈયાર નથી જેનો ભોગ વાહન ચાલક બની રહ્યા છે આજે રાજ્ય પાર્ક પર દબાણ વધી જવાના કારણે વાહન ચલાવતા વાહન ચાલકોને તેમની હાલત ભારે કફોડી થઈ જવા પામે છે એક તરફ દબાણ અને બીજી તરફ સાંકડો રસ્તો એમાં કોઈ અકસ્માત થઈ ત્યારે શું થાય……? મહાનગરપાલિકાના કમિશનર શાલીની અગ્રવાલ અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ટ્રાફિક વ્યવસ્થા ને વધુ સારી રીતે બનાવવા માટેના ભગીરથ પ્રયાસ હાલમાં રહ્યા છે અને તેમના અધિકારીઓને ન્યુસન્સ રૂપ ટ્રાફિક સર્કલ સાથે દબાણ દૂર કરવાનો જવાબદારી સોપોમાં આવી છે પણ આ જવાબદારી અધિકારીઓ નિભાવમાં નિષ્ફળ ગયા છે તેના કેટલા ઉદાહરણ શહેરના રસ્તા ઉપર સરકારી ગાડી કરતાં પ્રાઇવેટ ગાડીમાં નીકળે તો જ આ ઉચ્ચ અધિકારીઓને ખ્યાલ આવે કે શેરીજોનોને વાહન ચલાવવામાં કેટલી તકલીફો પડે છે…..? આ સંદર્ભે મહાનગરપાલિકાના અને સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ગેરકાયદેસર મોડી રાતે બજાર ભરાવતા લોકો પર કાર્યવાહી કરવામાં આવશે કે મોટો અકસ્માતની રાહ જોવામાં આવે છે……?

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement