Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

તાપી: તાપી જિલ્લાની કુલ ૦૭ આઇટીઆઈના તાલીમાર્થીઓ માટે જિલ્લા કક્ષાની કૌશલ્ય સ્પર્ધા યોજાઈ..

તાપી જિલ્લાની કુલ ૦૭ આઇટીઆઈના તાલીમાર્થીઓ માટે જિલ્લા કક્ષાની કૌશલ્ય સ્પર્ધા યોજાઈ

ઔધોગિક તાલીમ સંસ્થા વ્યારા ખાતે બે દિવસની જિલ્લા કક્ષાની કૌશલ્ય સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી. જેમાં સમગ્ર તાપી જિલ્લાની કુલ ૦૭ આઈ.ટી.આઈ ના અંદાજીત એક હજાર જેટલા તાલીમાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. તદન નવા પ્રકારની આ સ્પર્ધામાં ૦૨ પ્રકારની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં લાઇવ ટાસ્ક કોમ્પીટિશન અને વર્કિંગ મોડેલ/પ્રોજેક્ટ કોમ્પીટિશનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

બંને પ્રકારની કોમ્પીટિશનમાં કુલ ૧૧ ગ્રુપ જોડાયા હતા. કાર્યક્રમનાં મુખ્ય અતિથી શ્રીમતિ એ.પી.પટેલ (નાયબ નિયામક-તાલીમ પ્રાદેશિક કચેરી સુરત) પધારેલ હતા. સુરત રીજીયનની અન્ય નોડલ આઈ.ટી.આઈનાં આચાર્યશ્રી તથા જિલ્લા રોજગાર અધિકારીશ્રી, સરકારી પોલીટેક્નીકનાં આચાર્યશ્રી, ડેપો મેનેજરશ્રી (GSRTC) ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી. એમ.એસ.પટેલ (આચાર્ય વર્ગ-૧) નાં માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના સાત તાલુકાના આઈ.ટી.આઈ નાં આચાર્યશ્રીઓ તથા સ્ટાફગણ દ્વારા કરવામાં આવેલ હતું.

કાર્યક્રમ માટે પીડિલાઈટ, ટેક સન બાયો ગ્રીન એનર્જી પ્રા.લી અને રિયલટેક લાઈફ કેર પ્રા.લી. બંનેના આર્થિક સહયોગથી આ

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement