
આજરોજ અંત્રોલી ગામ નંદઘણ આંગણવાડી નવીન આંગણવાડીનુ લોકાણપણસરપંચશ્રી.જયેશભાઈ.બી.સોલંકી ડેપ્યુટી સરપંચ.વહીદાબીબીઝાકીર હુસૈન શેખ અને આંગણવાડીના સહકર્મચારી સંચાલક બહેનો અંત્રોલી આંગણવાડીના બેહનો વર્ષાબેન અને ધર્મિષ્ઠાબેન અને થારોલી આંગણવાડી બહેનો મનીષાબેન તથા મીનાબેન તાલુકા આંગણવાડીના અધિકારી વર્ષાબેન તથા ગ્રામ પંચાયતના સભ્ય શ્રી કાંતિભાઈ વસાવા,ઝાકિર હુસૈનશેખ,અશ્વિન પટેલ થારોલી ગામ ના આગેવાન અકબરભાઈ શેખ,અફજલભાઇ શેખ,સામિર હુસૈન શેખ અને ગ્રામજનો દ્વારા અનેક ભૂલકાઓનું ભવિષ્યના ધડતર અને સિંચન સમાન અને પ્રગતિ સમાન નંદગર આંગણવાડી આજે લોકાર્પણ વિધિવત રીતે કરવામાં આવ્યું હતું.


