Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સુરત :રાષ્ટ્રનિર્માતા શ્રી સરદાર પટેલ નાં સ્મરણ માં તેરમી “સરદાર સંગોષ્ઠિ” નું બારડોલી સ્વરાજ ખાતે ભવ્ય આયોજન. ** વિસ્તૃત માહિતી : ગત રોજ ૧૫/૧૨/૨૪ નાં સાંજે સરદાર બારડોલી ખાતે રાષ્ટ્રનિર્માતા શ્રી સરદાર પટેલ નાં સ્મરણ માં તેરમી “સરદાર સંગોષ્ઠિ” નું બારડોલી સ્વરાજ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું.

રાષ્ટ્રનિર્માતા શ્રી સરદાર પટેલ નાં સ્મરણ માં તેરમી “સરદાર સંગોષ્ઠિ” નું બારડોલી સ્વરાજ ખાતે ભવ્ય આયોજન.

** વિસ્તૃત માહિતી : ગત રોજ ૧૫/૧૨/૨૪ નાં સાંજે સરદાર બારડોલી ખાતે રાષ્ટ્રનિર્માતા શ્રી સરદાર પટેલ નાં સ્મરણ માં તેરમી “સરદાર સંગોષ્ઠિ” નું બારડોલી સ્વરાજ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું.આ સંપૂર્ણ આયોજન સ્વરાજ આશ્રમ નાં રચેયતાં પુંજય (બા) નિરંજના બેન કલાર્થી તથા તેમના દિકરી પ્રજ્ઞા બેન કલાર્થી નાં મુકુલ ટ્રસ્ટ દ્વારા આયોજીત કરવામાં આવ્યું હતું. નિરંજના બા શ્રી સરદાર પટેલ નાં માનીતા બહેન છે.

** શ્રી સરદાર પટેલ નાં સાર્ધ શતાબ્દી વર્ષ માં….તેરમી “સરદાર સંગોષ્ઠિ” માં પરમ પૂજ્ય મોરારી બાપુ, વક્તા ડૉ. વિકાસ દિવ્ય કીર્તિ તેમજ લોકલાડીલા વક્તા શ્રી જય વસાવડા દ્વારા રામાયણ પર વિચારો પર પ્રકાશ નાખવામાં આવ્યો હતો, સાથે સાથે સર્વ મહેમાનોને સંબોધિત કરી નિરંજના બા દ્વારા દીકરીઓ ને આશ્રમ માં શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે તેમાં શિક્ષિત ની પ્રેરણાઓ આપી હતી.
** આ કાર્યક્રમમાં સીબીઆઇ ટીમ ને બંદોબસ્ત ની સેવા નું આમંત્રણ મળ્યું હતું. ક્રાઇમ ઇન્વેસ્ટસન બોર્ડ નાં ગૂજરાત મહિલા અધ્યક્ષા શ્રીમતી દીપિકા ડાભી , ગુજરાત એક્ટિંગ અધ્યક્ષ શ્રી સચિન પાટીલ , ગુજરાત સેકેટ્રી અનિલ
બલદાનીયા , ગુજરાત ઉપપ્રમુખ શ્રી અંશુલ જૈન, શ્રી શૈલેષ બાગલે, શ્રી રોહિત શાહ,શ્રી મહેન્દ્ર ચૌહાણ, શ્રી સંદિપ રાજપૂત,શ્રી પ્રયાગ ભાઈ, શ્રીમંતી રાગિની બેન,શ્રીમતી ગીતાબેન ,શ્રીમતી રશ્મિ બેન , રોનક ભાઈ, ભાવિન ભાઈ, ભારતી બેન .. સહિત ૪૦ જેટલાં સક્રિય સભ્યોશ્રી મોટી સંખ્યામાં હાજર રહી સેવા આપી હતી ..

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement