Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સુરત : સુરતશહેરમાં ફરતી 50 હજાર રીક્ષામાંથી 35 હજારનો ફિટનેસ ટેસ્ટ થયો નથી….? સુરતની ગેરકાયદેસર ચાલતી રીક્ષાઓ જપ્ત કોણ કરશે …..?

ભાવિક શાહ (સુરત બ્યુરો )

સુરતશહેરમાં ફરતી 50 હજાર રીક્ષામાંથી 35 હજારનો ફિટનેસ ટેસ્ટ થયો નથી….? સુરતની ગેરકાયદેસર ચાલતી રીક્ષાઓ જપ્ત કોણ કરશે …..?

સુરત શહેરમાં ચાર રસ્તા પર ટ્રાફિકમાં અડચણરૂપ ઉભી રિક્ષા કારણે રાહદારી અને વાહન ચાલકને પ્રોબલેમ થઇ રહ્યું છે પરંતુ ટ્રાફિક પોલીસ કે આર ટી ઓ પોતાની જવાબદારી કોઈ નિભાવ તૌયાર નથી……?

સુરત આરટીઓ 15 દિવસમાં ગેરકાયદેસર ચાલતી રીક્ષાઓ પકડી જપ્ત કરશે….?

સુરતશહેરના વિવિઘ માર્ગો પર 50થી 55 હજાર ઓટો રિક્ષાઓ દોડે છે, પરંતુ આજ દિનસુધી આશરે 35 હજાર જેટલી ઓટોનો ફિટનેસ ટેસ્ટ આ ટી ઓ ચેક કરવામાં આવ્યો નથી. આ ઓટો રિક્ષાઓ મુસાફરોના જીવ જોખમમાં મુકી રહી છે….? હવે સુરત આરટીઓ આગામી 15 દિવસમાં રસ્તાઓ પર ચાલતી ગેરકાયદેસર રીક્ષા સામે ઝુંબેશ શરૂ કરશે. આવી ઓટો જપ્ત કરવામાં આવશે….?

સુરત આરટીઓમાં 1.10 લાખ ઓટો રિક્ષા નોંધાયેલી છે… મુસાફરો માટે ઉપયોગમાં લેવાતી ઓટો રિક્ષા માટે દર વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવો અને પરમિટ મેળવવી ફરજિયાત છે. આ ઉપરાંત સીએનજી ઓટોની સીએનજી કીટનું રી-ટેસ્ટીંગ પણ કરવું પડશે. આરટીઓના ડેટા મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં 35,000 ઓટોની ફિટનેસ તપાસ કરવામાં આવી નથી. વર્ષ 2023-24માં 3,521 ઓટો રિક્ષાની ફિટનેસ તપાસ કરવામાં આવી છે, જે 2022-23માં માત્ર 1,897 હતી. નવી ઓટો રિક્ષા માટે દર બે વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવો અને પરમિટ મેળવવી ફરજિયાત છે. ફિટનેસ અને પરમિટ મેળવવા માટે, ઓટોમાં બ્રેક, હેડલાઇટ, મીટર, પીળા કલર બોર્ડ અને CNG કીટનું ફરીથી પરીક્ષણ કરવું જરૂરી છે. ઓટો રિક્ષાની ફિટનેસ તપાસ આરટીઓ ઇન્સ્પેક્ટરો દ્વારા કરવામાં આવતી હતી, પરંતુ હવે ખાનગી ફિટનેસ સેન્ટરોને મંજૂરી મળ્યા બાદ તમામ પ્રકારના વાહનોની ફિટનેસ ચેક માત્ર ખાનગી સેન્ટરોમાં જ કરવાની રહેશે. ઓટો રિક્ષા ચાલકોએ પણ ફિટનેસ ચેકઅપ માટે ખાનગી કેન્દ્રોમાં જવું પડશે.

3 વર્ષમાં રીક્ષા ફિટનેસ

વર્ષ માવજત

2021-22 1,628

2022-23 1,897

2023-24 3,521

દર બે વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવી પરમીટ મેળવવી ફરજિયાત છે

અને પરમિટ મેળવવી ફરજિયાત છે. આ ઉપરાંત સીએનજી ઓટોની સીએનજી કીટનું રી-ટેસ્ટીંગ પણ કરવું પડશે. આરટીઓના ડેટા મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં 35,000 ઓટોની ફિટનેસ તપાસ કરવામાં આવી નથી. વર્ષ 2023-24માં 3,521 ઓટો રિક્ષાની ફિટનેસ તપાસ કરવામાં આવી છે, જે 2022-23માં માત્ર 1,897 હતી. નવી ઓટો રિક્ષા માટે દર બે વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવો અને પરમિટ મેળવવી ફરજિયાત છે. ફિટનેસ અને પરમિટ મેળવવા માટે, ઓટોમાં બ્રેક, હેડલાઇટ, મીટર, પીળા કલર બોર્ડ અને CNG કીટનું ફરીથી પરીક્ષણ કરવું જરૂરી છે. ઓટો રિક્ષાની ફિટનેસ તપાસ આરટીઓ ઇન્સ્પેક્ટરો દ્વારા કરવામાં આવતી હતી, પરંતુ હવે ખાનગી ફિટનેસ સેન્ટરોને મંજૂરી મળ્યા બાદ તમામ પ્રકારના વાહનોની ફિટનેસ ચેક માત્ર ખાનગી સેન્ટરોમાં જ કરવાની રહેશે. ઓટો રિક્ષા ચાલકોએ પણ ફિટનેસ ચેકઅપ માટે ખાનગી કેન્દ્રોમાં જવું પડશે.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement