ભાવિક શાહ (ગાંધીનગર બ્યુરો )

ગુજરાતના ગાંધીનગરમાં ખાતે ધારાસભ્યો માટે ૩૧૦ કરોડના ખર્ચે બનાવ્યા ૨૦૦ લક્ઝુરિયસ ફ્લેટ……
ધારાસભ્યો ના આ પ્રોજેક્ટાની કુલ કિંમત અસલમાં તો રૂ. ૨૪૭ કરોડ નક્કી કરવમાં આવી હતી …. પરંતુ હાલ તેની કિંમતમાં વધારો થઇને રૂ. ૩૧૦ કરોડ ઉપર પહોંચી ગઇ : ગુજરાતના ૧૮૨ ધારાસભ્યો માટે હાઇરાઇઝ અલ્ટ્રા લક્ઝુહરિયસ સ્કીમ : ૯ માળના ૧૨ ટાવર તૈયાર કરાશે : સંકુલમાં સ્વિમિંગ પુલ, ઓડિટોરિયમ, વાંચન માટેનો રૂમ, હેલ્થ ક્લબ, કોમ્યુૂનિટિ હોલ, પ્લે: એરિયા, ગાર્ડન, કેન્ટિન અને લીલાછમ ઘાસનો વિશાળ ખુલ્લો એરિયા …..?
અમદાવાદ, : રાજ્યના ગાંધીનગર ખાતે ધારાસભ્યો માટે લક્ઝુારિયસ ફ્લેટ તૈયાર કરવામાં આવી રહયા છે. જેમાં તમામ પ્રકારની આધુનિક સુખ-સુવિધાવાળા ૩ બેડરૂમ-હોલ અને કિચન સાથેના ફ્લેટ રહેશે. ફ્લેટમાં ફ્રન્ટ ઓફિસ, મુલાકાતીઓ માટે વેઇટિંગ એરિયા અને સંકુલમાં સર્વન્ટક ક્વાેર્ટર્સ પણ રહેશે. આ ફ્લેટનો એરિયા ૨૧૦ ચો.મી.નો હશે. આ કમ્પલેક્ષ માં એક એમ્ફિથિયેટર, સ્વિોમિંગ પુલ, ઓડિટોરિયમ, લીલા છમ ઘાસવાળી લોન સહિતની સુવિધા રહેશે……
કેપિટલ ગાંધીનગરમાં ધારાસભ્યો માટે તૈયાર થઇ રહેલા ફ્લેટનું ક્ન્સ્ટશન કામ હવે પૂરુ થવાની તૈયારીમાં છે. આ સમગ્ર પ્રોજેક્ટિની કુલ કિંમત અસલમાં તો રૂ. ૨૪૭ કરોડ નક્કી કરાઇ હતી પરંતુ હાલ તેની કિંમતમાં વધારો થઇને રૂ. ૩૧૦ કરોડ ઉપર પહોંચી ગઇ છે. બિલ્ડિંકગની કિંમત અંદાજે રૂ. ૨૦૩ કરોડ જેટલી થાય છે અને તમામ ફ્લેટમાં ફિક્સટ કરાયેલાં ફર્નિચર માટે રૂ. ૮૦ કરોડ મંજૂર કરાયા છે, તેમ છતાં રાજ્યત સરકારના મકાન અને માર્ગ વિભાગે લાઇટ ફિટિંગ અને અન્યક જરૂરી એસેસરી માટે વધુ રૂ. ૩૦ કરોડની માંગણી સરકાર સમક્ષ મૂકી છે. જે પ્લોનટ ઉપર આ ફ્લેટ બની રહયા છે તે સરકારની માલિકીની જમીન છે. તેમ નવગુજરાત સમય જણાવે છે.
પ્રત્યેુક ૯ માળના એવા કુલ ૧૨ ટાવર બનાવવામાં આવ્યાબ છે. પ્રત્યેકક માળ ઉપર ફક્તત બે ફ્લેટ છે, આ સમગ્ર સંકુલમાં સ્વિ મિંગ પુલ, ઓડિટોરિયમ, વાંચન માટેનો રૂમ, હેલ્થપ ક્લેબ, કોમ્યુ નિટિ હોલ, પ્લેલ એરિયા, ગાર્ડન, કેન્ટિ ન અને લીલાછમ ઘાસનો વિશાળ ખુલ્લો એરિયા છે.
૧૨ ધારાસભ્યોાની બનેલી એમએલએ રેસિડેન્સિ યલ કમિટિની બુધવારે મળેલી બેઠકમાં વધારાના રૂ. ૩૦ કરોડની માંગણી માટે દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ ધારાસભ્યોબએ તેનો સખત વિરોધ કર્યો હતો. માર્ગ અને મકાન વિભાગનું એમ કહેવું છે કે આ તમામ ફ્લેટના ઇન્ટિારિયર માટે એક કન્સતલ્ટ ન્ટની નિમણૂંક કરી દેવાઇ છે, અને તમામ ફ્લેટમાં તદ્દન નવતર પ્રકારનું લાઇટ ફિટિંગ હશે. જો માર્ગ અને મકાન વિભાગની દરખાસ્તાને મંજૂરી આપવામાં આવશે તો આ પ્રોજેક્ટદની કુલ કિંમત વધીને રૂ. ૩૧૦ કરોડ ઉપર પહોંચી જશે. આ સમગ્ર સંકુલમાં ૨૦૦ ફ્લેટ છે તેથી પ્રત્યેતક ફ્લેટની કિંમત રૂ. ૧.૪૫ કરોડની આસપાસ થાય છે જે ખરેખર ખૂબ મોંઘા ફ્લેટ કહેવાય કેમ કે ગાંધીનગરમાં આટલી કિંમતમાં તો બંગલો મળી જાય છે એમ ભાજપના એક ધારાસભ્યએ કહ્યુંહ હતું.
આ ફ્લેટ સેક્ટ૦ર ૧૭માં બંધાઇ રહ્યાટ છે જે જૂના ક્વાર્ટર્સની તદ્દન નજીક છે. ધારાસભ્યોછ માટે નવા ફ્લેટ બાંધવાના પ્રોજેક્ટેની દરખાસ્તાને ૨૦૨૨ની વિધાનસભામાં મંજૂર કરવામાં આવી હતી. સમગ્ર સંકુલની જમીન ૨૦,૦૦૦ ચો.મી છે અને હાલના ફ્લેટ ૨૫ વર્ષ જૂના હોઇ તદ્દન જર્જરિત થઇ ગયા છે. તેથી સરકારે નવા ફ્લેટ બાંધવાનો નિર્ણય કર્યો હતો એમ ધારાસભ્યે ઉમેર્યું હતું.
ધારાસભ્યોને નવા ફ્લેટની સાથે શું આપવામાં આવશે?
૫૨ ઇંચનું સ્માેર્ટ ટીવી
૩૨૦ લિટરનું ફ્રીજ
ત્રણ એરકન્ડિંશન
મોડયુલર કિચન
બેડ, સોફા, ડાયનિંગ ટેબલ અને અન્યવ ફર્નિચર.