
સુરત જિલ્લા ના તાતીથૈયા ગામે બાળકી પર બાળાત્કાર ગુજારવા મામલે બરડોલી સેસન્સ કોર્ટે મહત્વ નો ચુકાદો આરોપી કુલદીપ રામાપતિ ગૌતમ ને 35 વર્ષ ની સખત કેદ ની સજા ફટકારી હતી.


સુરત જિલ્લા ના કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તાર માં તાતીથૈયા ગામે સને 2021ના વરસમાં પોક્સો અને બળાત્કારના ગુનાનો બનાવનો બન્યો હતો. જ્યાં ટિવી સ્ક્રીન પર દેખાતો આ નરાધમ કુલદીપ રામાપતિ ગૌતમ ઝડપાયો હતો. અને બારડોલી સેસન્સ કોર્ટ માં સુનાવણી ચાલતી હતી. જેમાં આજે સુરતના 5માં એડિશનલ જજ આર. પી. મોગેરા એ આપ્યો એતિહાસિક ચુકાદો આપ્યો હતો. અને આરોપી ને 35 વરસની સખ્ત કેદ ની સજા ફટકારી હતી.
આરોપી કુલદીપ રામાપતિ ગૌતમને સખ્ત કેદ ની સજા કરાઈ હતી. આરોપી જેતે દિવસે કુલદીપ સગીર બાળકીને રૂમમાં લઇ જઈ બળ જબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. અને બળાત્કાર ગુજારી આરોપી ફરાર થઈ ગયો હતો. કડોદરા પોલીસ દ્વારા આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો. આરોપી ના કેસની ટ્રાયલ બારડોલીની સેસન્સ કોર્ટમાં ચાલી હતી. ફરિયાદી તરફે સરકારી વકીલ નિલેશ પટેલ દ્વારા ધારદાર રજૂઆત કરાઈ હતી. બારડોલી સેસન્સ કોર્ટનાં જજ આર. ટી. મોગેરા દ્વારા રજૂઆતોને ગ્રાહ્ય રાખી આરોપીને કસૂરવાર થરવી સખત સજા નો હુકમ કર્યો હતો. અને આરોપી કુલદીપ રામાપતિ ગૌતમ ને 35 વરસની સખ્ત કેદ ની સજા કરાઈ હતી.
