Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

ગાંધીનગર : મહારાષ્ટ્રના ચૂંટણી બાદ ગુજરાતમાં હવે ગમે ત્યા રે મંત્રી મંડળનું વિસ્તારણ સંભાવના…..?

ભાવિક શાહ (બ્યુરો ગાંધીનગર )

મહારાષ્ટ્રના ચૂંટણી બાદ ગુજરાતમાં હવે ગમે ત્યા રે મંત્રી મંડળનું વિસ્તારણ સંભાવના…..?

IPSની બદલીઓનું પણ કાઉન્ટાડાઉન : ૭ થી ૮ ધારાસભ્યોોને મંત્રીમંડળમાં લેવાય તેવી શક્ય ……? આગામી તારીખ ૨૦ મી પછી ગમે ત્યાદરે રાજકીય ધડાકો થાય તેવી શક્યતા….?

અમદાવાદ, : મહારાષ્ટ્રમાં ચૂંટણી પત્યા બાદ ગુજરાતમાં ઘણાં લાંબા સમયથી જેનો ઇન્ત જાર છે તે મંત્રીમંડળના વિસ્તરરણની સંભાવના હવે ધીમે- ધીમે આગળ વધતી જોવા મળે છે, જેના કારણે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા બે સિનિયર નેતાઓ અર્જુન મોઢવાડિયા અને સી.જે.ચાવડાની સરકારમાં એન્ટ્રી ની સંભાવનાઓ વધી છે .. એ ઉપરાંત ભાજપના બીજા સાત થી આઠ ધારાસભ્યોધને કેબિનેટમાં સમાવી લેવામાં આવશે તેવી ચર્ચાએ પણ સચિવાલયમાં જોર પકડ્યું છે. રાજ્યમાં હવે ૧૫૬ નહીં પણ ૧૬૧નો પાવર ધરાવતી ભૂપેન્દ્રે પટેલની સરકારમાં હાલ આઠ કેબિનેટ અને આઠ રાજ્ય‍કક્ષાના મંત્રીઓ ફરજ બજાવે છે. ૨૮થી વધુ વિભાગો આ ૧૬ સભ્યો્ સંભાળી રહ્યાં છે જેથી કામનું ભારણ પણ વધારે છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી પૂર્વ મુખ્યભમંત્રી વિજય રૂપાણીએ પણ કેબિનેટ વિસ્તણરણનો સંકેત આપ્યોી હતો ..પરંતુ, કેટલાક કારણોથી તેમાં વિલંબ થયો છે. જો કેબિનેટનું વિસ્તેરણ થશે તો અગાઉ જેમને વાયદો કર્યો હતો તેવા કોંગ્રેસમાંથી આવેલા બે સભ્યો હાર્દિક પટેલ અને અલ્પેેશ ઠાકોરની દાવેદારી યે પ્રબળ બનશે તેવું લાગી રહ્યું છે.સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રસની ચૂંટણી પછી કેબિનેટનો વિસ્તાવર નક્કી જ છે, જેમાં નિષ્ક્રિિય રહેલા ચાર થી પાંચ સભ્યો્ને પડતા પણ મૂકવામાં આવી શકે તેમ છે. વિસ્તસરણ થયેલી કેબિનેટનું કદ ૨૩ સભ્યો્નું હોવાના અણસાર છે. આ વિસ્તકરણ કરવાનું બીજું કારણ સ્થાટનિક ચૂંટણીઓ પણ છે.
ગુજરાતમાં લાંબા સમયના ઇન્ત જાર પછી હવે આઇપીએસ અધિકારીઓની બદલી થવાના એંધાણ દેખાઇ રહ્યાં છે. આ બદલીઓ ડિસેમ્બીર મહિનાના પહેલા કે બીજા સપ્તાહમાં થાય તેવું લાગી રહ્યું છે, કારણ કે ત્યાઇરપછી રાજ્ય માં સ્થાિનિક સ્વરરાજ્યલની સંસ્થાહઓની ચૂંટણીઓ આવી રહી છે.બદલીઓ ઉપરાંત ચાર સિનિયર આઇપીએસ અધિકારીઓ વયનિવળત્ત થઇ ગયા હોવાથી અન્ય‍ અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવશે. રાજ્ય ના સિનિયર મોસ્ટ‍ આઇપીએસ અધિકારી શમશેરસિંહ દિલ્હીં ડેપ્યુ ટેશન પર જશે તો તેમના પછી સિનિયોરિટીમાં આવતા અધિકારીઓને ઉપર આવવાના ચાન્સન મળી શકે તેમ છે. છેલ્લા એક વર્ષમાં એસીબીમાં શમશેર સિંહની જે કામગીરી રહી છે તે અત્યા્ર સુધીના તમામ અધિકારીઓમાં સૌથી નોંધનીય રહી છે .. ત્યા રે શમશેર સિંહના દિલ્હીય ગમન પછી દાદાનો ડંગોરો હવે કોણ પછાડશે તેની ચર્ચા છે ..સમશેરસિંહ પાસે લો એન્ડર ઓર્ડરના ડીજીપીનો પણ હવાલો છે. તેઓ માર્ચ ૨૦૨૬માં નિવળત્ત થવાના છે. આ પહેલાં રાજ્યિના હાલના પોલીસ વડા વિકાસ સહાય જૂન ૨૦૨૫માં નિવળત્ત થશે, એ પહેલાં સરકારે પ્રમોશનની તૈયારીઓ પૂર્ણ કરવી પડશે. સંભવિત બદલીઓમાં પોલીસ ભવન ઉપરાંત પોલીસ કમિશનરો અને જિલ્લાના એસપીઓનો સમાવેશ થાય છે.
રાજ્યિ સરકારે પોલીસની સાથે સિનિયર આઇએએસ અધિકારીઓની બદલી માટે પણ તૈયારી શરૂ કરી છે. રાજ્યપના મુખ્યેમંત્રી ભૂપેન્દ્રી પટેલ અને ચીફ સેક્રેટરી રાજકુમાર વચ્ચેર આ મુદ્દે બેઠક થઇ છે. આ પહેલાં બન્ને જ્યાયરે નવી દિલ્હીીની મુલાકાતે ગયા હતા ત્યાદરે પણ હાઇકમાન્ડચ સમક્ષ આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલી અંગેનું માર્ગદર્શન લઇને આવ્યાા છે. સંભવતઃ ડિસેમ્બેરના અંતમાં થવાની શકયતા છે તે બદલીઓમાં સચિવાલયના વિભાગોના ઉચ્ચશ અધિકારીઓ, મ્યુસનિસિપલ કમિશનરો, જિલ્લા કલેક્ટમરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ બોર્ડ-નિગમના એમડી સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જિલ્લા વિકાસ અધિકારીઓના પ્રમોશન આવી રહ્યાં છે. તેથી તેમની ખાલી પડતી જગ્યામએ ભરતી થવાની છે. એ ઉપરાંત આસિસ્ટ ન્ટ. કલેક્ટનરના પ્રમોશન પણ લાંબા સમયથી પડ્યુી છે. એટલે કે પ્રમોશન સાથેની ટ્રાન્સીફરો વધુ હોવાનું દેખાઇ રહ્યું છે. જેમ પોલીસ વિભાગમાં છ નવા આઇપીએસનો ઉમેરો થયો છે તેમ આઇપીએસ કેડરમાં પણ નવા પાંચ થી સાત નોમિનેટેડ IASનો ઉમેરો થવાના શકયતા છે.
ગુજરાતની ૧૧મી ચિંતન શિબિર ૨૧ થી ૨૩ નવેમ્બેરે સોમનાથ મંદિરના પ્રાંગણમાં યોજાવાની છે જેમાં તમામ ઉચ્ચમ અધિકારીઓને ફરજિયાત ઉપસ્થિનત રહેવાનું ફરમાન સામાન્યા વહીવટી વિભાગે કરી દીધું છે. જેથી આ ત્રણ દિવસ સુધી સમગ્ર સચિવાલયનું કામકાજ ઠપ્પુ થઇ જવાનું છે. સચિવાલયનો વહીવટ સોમનાથથી થવાનો છે. આ શિબિરમાં સરકારના તમામ મંત્રીઓ, વિભાગોના ઉચ્ચે અધિકારીઓ, બોર્ડ-નિગમના અધિકારીઓ તેમજ ૩૩ જિલ્લાઓના વડાઓ અપેક્ષિત છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ શિબિરમાં ડેવલપમેન્ટકના ૧૦ મુદ્દા પર એક્શ ન પ્લાાન તૈયાર કરવામાં આવશે. એ ઉપરાંત આરોગ્યડ-પોષણ, નવી પોલિસીઓ, શિક્ષણના સુધારા, સસ્ટેનનેબલ ડેવલપમેન્ટા અને સામાજિક પાસાઓને આવરી લેવામાં આવ્યાય છે. પહેલીવાર આ શિબિરમાં આર્ટિફિશિયલ ઇન્ટેાલિજન્સે અને બ્લોલકચેન ટેકનોલોજી વિષયનો સમન્વ ય કરવામાં આવ્યોવ છે. રાજ્યનના મુખ્યન સલાહકાર ડો. હસમુખ અઢિયા આ શિબિરના પ્રેરણાદાતા હોવાથી ઉપસ્થિ્ત રહેનારા તમામ અધિકારીઓ અને મંત્રીઓએ ત્રણ દિવસ સુધી વહેલી સવારે ઉઠીને યોગાસન-પ્રાણાયામ પણ કરવા પડશે.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement