
ભાવિક શાહ (બ્યુરો ગાંધીનગર )


*ઉમંગ અને ઉજાસનું પર્વ દિવાળી સૌ માટે વિશેષ પર્વ છે.*
➢ *સામાન્ય માનવીથી લઈને મુખ્યમંત્રી સુધીની વ્યક્તિ પણ આ પર્વ પોતાના પરિવાર, સ્વજનો અને વ્હાલસોયા ભૂલકાંઓ સાથે ઉજવે તેની ખુશી કંઈક જુદી જ હોય છે.*
➢ *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની સાહજિકતા, સરળતા અને નિખાલતાનો પરિચય વધુ એકવાર દિવાળીના પર્વમાં પૂરો પાડ્યો છે.*
➢ *શ્રી ભૂપેન્દ્ર પટેલ કોઈ જ ઔપચારિકતા વિના પોતાના લાડકવાયા પૌત્ર સાથે સામાન્ય માનવીની જેમ જ ફટાકડા ખરીદી કરવા પહોંચી ગયા.*
➢ *એટલું જ નહીં, તેમણે પરિવારજનો સાથે ઉલ્લાસથી ફટાકડા ફોડીને દિવાળીની ખુશાલી મનાવી.*
********************
