Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સુરત : મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ બામણીયા સુગર ફેક્ટરી ની  મહુવા ચુંટણી ઝોનના સભાસદોની ખેડૂત શિબિર અને મહુવા ચુંટણી ઝોનના 79 નોમિનલ સભાસદોને આજે સુગરના સભાસદ બનાવ્યા તેના શેર સર્ટીફિકેટનું વિતરણનો કાર્યક્રમ યોજાયો

શ્રી મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ બામણીયા સુગર ફેક્ટરી ની  મહુવા ચુંટણી ઝોનના સભાસદોની ખેડૂત શિબિર અને મહુવા ચુંટણી ઝોનના 79 નોમિનલ સભાસદોને આજે સુગરના સભાસદ બનાવ્યા તેના શેર સર્ટીફિકેટનું વિતરણનો કાર્યક્રમ યોજાયો

મહુવા અસ્મિતા ભવન બ્રાહ્મણવાડી ખાતે રાખવામાં આવી જેમા મહુવા સુગર ફેક્ટરીના પ્રમુખશ્રી માનસિંહભાઈ પટેલજી તથા સુગર ના ડિરેક્ટરશ્રીઓ તુષારભાઈ પટેલ,વિપુલભાઈ પટેલ,બળવંતભાઈ આહીર,નિકુંજભાઈ ઠાકોર તેમજ એમ.ડી ભાનેશભાઈ પટેલ અને આગેવાન શ્રીઓ હિતેશભાઈ નાયક,જિનેશભાઈ ભાવસાર, શૈલેશભાઈ બારોટ તેમજ મહુવા ચુંટણી ઝોનના સભાસદશ્રીઓ મોટી સંખ્યા મા હાજર રહ્યા..

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement