Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સુરત : ચંડી પડવાના તહેવાર નિમિત્તે સુરત મહાનગરપાલિકાના ફ્રુટ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા પર માવા વિક્રેતાના ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું છે

ભાવિક શાહ (સુરત બ્યુરો )

આગામી ચંડી પડવાના તહેવાર નિમિત્તે સુરત મહાનગરપાલિકાના ફ્રુટ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા પર માવા વિક્રેતાના ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું છે અને અલગ અલગ જગ્યા પરથી માવવાના સેમ્પલ લઇ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેને લઈને માવા ના વેપારીઓમાં ફફડાટ વાપી જવા પામ્યો છે એક તરફ ગુજરાતમાં દરરોજ ડુપ્લીકેટ ચીજ વસ્તુઓનું વેચાણ કરતો રેકેટ પકડાઈ રહ્યું છે ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ રાજ્યના નાગરિકોને આરોગ્ય બાબતે કોઈપણ સંજોગોમાં બાંછોડ કરવા માગતા નથી જેથી કરીને નાગરિકોનો આરોગ્ય સાથે ખેલવાડ કરનાર બે નંબરી વેપારી જે ભેળસેળ કરીને ખાદ્ય પદાર્થ વેચતા હોય છે તેવા વેપારીઓને હવે કાયદેસરની કાર્યવાહી કરવાનો પણ આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે જેને લઇને આજથી જ અલગ અલગ શહેરોમાં અલગ અલગ જગ્યા પર દરોડા પડવાની કરવામાં આવી છે સુરતમાં આજે ભાગલ , પીરછેડી રોડ, તેમજ અલગ અલગ મીઠાઈ ની દુકાનો પર સેમ્પલ લેવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કમિશનર આશિષ નાયકના નેતૃત્વમાં ફૂટ ઇન્સ્પેક્ટર સાલુકે ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement