
#પ્રેસનોટ #


// કલિયુગ મા ભવસાગર તરી જવા માટે ભાગવત કથા હોડી સમાન છે // પ્રફુલભાઇ શુક્લ
બારડોલી મા કડોદ રોડ પર રાધાકૃષ્ણ મંદિરે આજે કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 873મી ભાગવત કથા નો મંગલ આરંભ થયો હતો આ પૂર્વે મુખ્ય યજમાન જનકકુમાર ઠાકોર ના નિવાસે સાંઈ શિવ વાટિકા થી પોથીયાત્રા પ્રસ્થાન થઇ હતી કથા નું મઁગળચરણ કરતા પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે કલિયુગમાં ભાવસાગર તરી જવા માટે ભાગવત કથા સરળ હોડી બની જાય છેભગવાન શ્રી કૃષ્ણ નું વાંગમય સ્વરૂપ ભાગવત છે સાત દિવસ ચાલનારી કથા નો સમય દરરોજ બપોરે 2thi5રાખવામાં આવ્યો છે વેરાઈટી કાર્ડ વાળા જનકભાઈ અને બીનાબેન ઠાકોરે પોથી પૂજન કર્યું હતું કલ્પનાબેન દેસાઈ, પ્રણય ભાઈ ઠાકોર, દેવ ગામીત,,રમેશભાઈ પટેલ અને વિજયભાઈ ગોસ્વામી દ્વારા સઁચાલન કરવામાં આવ્યુ હતુંઉનાઈ માતા મઁદિર ના આચાર્ય રાકેશ દુબે અને ,રાધાકૃષ્ણ મઁદિર ના પૂજારી ગોસ્વામી મહારાજે મન્ત્ર ઉચ્ચાર કરી ને પૂજન અર્ચન કરાવ્યું હતું શ્રી કૃષ્ણ:શરણમ મમ ના નાદ થી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતુંબાપુ ના સઁગીતકારો વિનોદભાઈ દભલાઈ, મિનેષપટેલ પાટી, બિપીનભાઈ પટેલ અને પ્રતીકપટેલ આછવણી, એ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી
