
સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને અને માર્ગ અકસ્માતની ઘટના અટકાવવા અટકાવવા સાથે ટ્રાફિક સમસ્યા નું ઉકેલ માટે ટ્રાફિક પોલીસ કમિશનર ચૌધરી અને નાયબ પોલીસ કમિશનર અમિતબેન વણાની દ્વારા મદદનીશ પોલીસ કમિશનને અલગ અલગ વિસ્તારમાં રોંગ સાઈડ અને ખોટું પાર્કિંગ કરતા લોકો વિરોધ અભિયાન શરૂ કરવામાં આવ્યો હતો.


જેમાં રીજીયન એકના મદદદીશ પોલીસ કમિશનર એ એમ પરમાર તેમજ ટંડેલ સવારથી જ ટ્રાફિક પોલીસ ને રસ્તા પર ઉતારી દીધી હતી અને સદન પેટ્રોલિંગ શરૂ કર્યું હતું અને કેટલા રોંગ સાઈડ આવનાર અને ખોટી રીતે વાહનો પાર્ક કરનાર વાહન ચાલક પર કાર્યવાહી કરવામાં આવી હતી જેને લઈને શહેરમાં વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે ગયો છે સૌથી વધારે વરાછા સરથાણા પીપલોદ અને ડુમ્મસ રોડ પર ટ્રાફિક પોલીસ એ કરેલી કામગીરીને લઈને લોકો પણ આવકાર્ય હતી આજે ટ્રાફિક પોલીસના જવાનોને સાથે કોઈપણ જગ્યા પર વાહન ચાલક હે બોલાચાલી ન કરવાનો સુરતમાં પહેલીવાર શક્ય બન્યું છે
