
- સિનિયર સિટીઝન કલબ બારડોલી મા ૭૮ માં રાષ્ટ્રીય પર્વ,સ્વાતંત્ર્ય દિન ના રોજ કલબ ના પ્રમુખ ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ સી દેસાઈ ના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ઉપપ્રમુખ શ્રી ભાણાભાઈ તળાવીયા, ટ્રસ્ટી મંડળ તથા સભ્યો ભાઈ બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પ્રમુખ શ્રી મનનીય પ્રવચન કરતા જણાવ્યું હતુ કે દેશદાઝ તથા સંગઠિત થવા અપીલ કરી હતી સમગ્ર ધ્વજવદન નો કાર્યક્રમ શ્રીમતી લક્ષ્મીબેન ચૌહાણે વિધિસર કરાવ્યો હતો ભારત માતા કી જય


