Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સુરત : બારડોલી નગરપાલિકા કા દ્વાર ફાયરસેફટી ની કામગીરી હાથધરવામાં આવી નગરમાં આવે શોપિંગ મોલ તેમજ એપાર્ટમેન્ટમાં ફાયર સેફટી ની ચકાસણી કરી નોટિસ આપવામાં આવી 2 શોપીંગ મોલ સીલ કરાયા…..

બારડોલી નગરમાં 15 મહિના પહેલા ફાયર સેફ્ટી મામલે અપાયેલી નોટિસને અનદેખી કરનાર શોપિંગ સેન્ટર સીલ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો

રાજકોટ ખાતે ટીઆરપી ગેઇમ ઝોન માં આગ ની ઘટના બની હતી. જેમાં 28 જેટલા નિર્દોશો આગ માં ભૂંજાઈ ગયા હતા. જેથી રાજ્ય ભર માં ગેઇમ ઝોન પર હવે તવાઈ બોલાવાઈ રહી છે. જેના ભાગ રૂપે બારડોલી મામલતદાર દ્વારા જાહેરનામું જાહેર કરતા તંત્ર હરકતમાં આવ્યું ફાયર સેફ્ટી વગરના મોલ શીલ કરાયા હતાં

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement