Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સામાન્ય માનવીથી લઈને મુખ્યમંત્રી સુધીની વ્યક્તિ પણ આ પર્વ પોતાના પરિવાર, સ્વજનો અને વ્હાલસોયા ભૂલકાંઓ સાથે ઉજવે તેની ખુશી કંઈક જુદી જ હોય છે.* ➢ *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની સાહજિકતા, સરળતા અને નિખાલતાનો પરિચય વધુ એકવાર દિવાળીના પર્વમાં પૂરો પાડ્યો છે.* ➢ *શ્રી ભૂપેન્દ્ર પટેલ કોઈ જ ઔપચારિકતા વિના પોતાના લાડકવાયા પૌત્ર સાથે સામાન્ય માનવીની જેમ જ ફટાકડા ખરીદી કરવા પહોંચી ગયા.*

ભાવિક શાહ (બ્યુરો ગાંધીનગર )

*ઉમંગ અને ઉજાસનું પર્વ દિવાળી સૌ માટે વિશેષ પર્વ છે.*

➢ *સામાન્ય માનવીથી લઈને મુખ્યમંત્રી સુધીની વ્યક્તિ પણ આ પર્વ પોતાના પરિવાર, સ્વજનો અને વ્હાલસોયા ભૂલકાંઓ સાથે ઉજવે તેની ખુશી કંઈક જુદી જ હોય છે.*
➢ *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની સાહજિકતા, સરળતા અને નિખાલતાનો પરિચય વધુ એકવાર દિવાળીના પર્વમાં પૂરો પાડ્યો છે.*

➢ *શ્રી ભૂપેન્દ્ર પટેલ કોઈ જ ઔપચારિકતા વિના પોતાના લાડકવાયા પૌત્ર સાથે સામાન્ય માનવીની જેમ જ ફટાકડા ખરીદી કરવા પહોંચી ગયા.*

➢ *એટલું જ નહીં, તેમણે પરિવારજનો સાથે ઉલ્લાસથી ફટાકડા ફોડીને દિવાળીની ખુશાલી મનાવી.*

********************

 

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement