તાપી : તાપી જિલ્લાના વ્યારા સર્કિટ હાઉસ ખાતે માજી કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરીની હાજરીમાં કોંગ્રેસ ના સંકળાયેલ સુરત અને તાપી જિલ્લાના ખેડૂત તેમજ સહકારી આગેવાનો ની મિટિંગ મળેલ હતી Read More »