Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

March 21, 2025

સુરત : કઠોદરા ગામે લીસ્ટર બુટલેગર અતુલ અને રાહુલ ઘરે પાસે ડીમોલેશન કરાયું :આલોક કુમાર અતુલ પરમાર પર દારૂ 11 કેસ અને રાહુલ રાઠોડ પર 4 કેસ…. સુરત શહેરમાં ગુનાખોરી ડામવા માટે સદન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેમાં આ સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે ખાસ કરીને શરીર સંબંધી ગુનામાં હોય કે દારૂ જુગારના કે અન્ય ગુનામાં સંડોયાયેલા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીના ભાગરૂપે રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા લિસ્ટ બનાવવાના આદેશ બાદ સુરત પોલીસે પણ એક્શનમાં આવી ગઈ છે આજે વધુ સુરતના અલગ અલગ જગ્યા પર ગુનેગાર ઉપર કાર્યવાહીના ભાગરૂપે ઘર પાસે ગેરકાયદેસર પાર્કિંગ અને શેડ ઊભા કરેલા હોય તેનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે સુરતના લસકાણા પોલીસ સ્ટેશન આત્મા આવેલા કઠોદરા ગામ રહેતા બે બુટલેગર ના ઘરે પોલીસ બંદોબસ્ત સાથે ડિબોલેશન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યભરમાં ગુનેગારોને કાયદો વ્યવસ્થા બાબતે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય 100 કલાકના અલ્ટીમેટ ના આધારે રાજ્યભરમાં ગુનેગાર ઉપર પોલીસે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે બુટલેગર હોય કે માથે ભારે હોય કે અન્ય ગેંગસ્ટર હોય કોઈપણ ગુનેગારને પોલીસે હવે તેઓને પોલીસનો પાવર બતાવવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબીસન ગુનામાં સેડોવાયેલા અતુલ પરમાર વિરુદ્ધ 11 ગુના છે અને રાહુલ રાઠોડ વિરુદ્ધ ચાર ગુના નોંધાયા હતા અને હાલમાં કઠોદરા ગામ હાલમાં સુરત શહેરના લસકાણા પોલીસ મથકની હદમાં આવેલું છે જેને લઈને ઝોન વનના નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર પી આઈ ચાવડા અને પોલીસ કર્મચારીઓ સાથે કઠોદરા ગામે બુટલેગર અતુલ પરમાર અને રાહુલ રાઠોડ ઘર પાસે પાર્કીંગ અને પતરા શેડ નું ડિમોલેશન કરવમાં આવ્યું હતું બને બુટલેગર વિરુઘ પોલીસે કાર્યવાહી હાથ ઘરાઈ હતી.

Read More »