બારડોલી: બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન નાનીભટલાવ ગામે કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો. રોમાંચક મુકાબલાઓ બાદ ટીમ A ચેમ્પિયન તરીકે ઉભરી આવી હતી અને ટીમ P રનર્સઅપ રહી હતી. Read More »