સુરત: બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું હતું. જેમાં રાજપૂત સમાજ ની કુલ 32 જેટલી ટિમો એ ભાગ લીધો હતો. ગામ તળાવ ગામ નીં ટીમ ફાઇનલ વિજેતા બની હતી. Read More »