સુરત : સુરત જીલ્લામાં નેશનલ હાઈવે ઉપર આવેલા કામરેજ ટોલનાકા પરથી પસાર થતા સ્થાનિક નાગરીકોના (જી.જે.૦૫ અને જી.જે.૧૯)વાહનોને ટોલટેક્ષ માંથી મુકિત અપાવવા બાબતે સુરત શહેર અને જિલ્લાના નાગરિકોના જાહેરહિતમાં કાર્યવાહી કરવા બાબતે આજ રોજ કોંગ્રેસ નાં આગેવાનો એને હોદ્દેદારો દ્વારા માનનીય કલેક્ટર શ્રીને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી… Read More »