સુરત :સુરત જીલ્લામાં નેશનલ હાઈવે ઉપર આવેલા કામરેજ ટોલનાકા પરથી પસાર થતા સ્થાનિક નાગરીકોને(જી.જે.૦૫ અને જી.જે.૧૯)ના વાહનોને ટોલટેક્ષ માંથી મુકિત અપાવવા બાબતે રણનીતિ બનાવવા માટે આજ રોજ સુરત જિલ્લાના આંબોલી ખાતે આગેવાનો દ્વારા મિટિંગ આયોજન કરવામાં આવેલ હતું. Read More »