સુરત : ધી બારડોલી નાગરિક સહકારી બેન્ક દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવ ની ઉજવણી કરાઈ રહી છે. આવતીકાલે સુવર્ણ જયંતિ ના ઉપલક્ષ માં એક પત્રકાર પરિષદ નું આયોજન કરાયું હતું. જેમાં સુવર્ણ જયંતિ ના વિવિધ કાર્યક્રમો નો ચિતાર આપવામાં આવ્યો હતો. Read More »