સુરત :સુરત જિલ્લા ના બારડોલી માં આજે વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન અને રેલી નું આયોજન કરાયું હતું. તાજેતર માં બાંગ્લાદેશ માં હિન્દૂ ઓ પર થયેલ દમન મામલે રેલી યોજાઈ હતી. મોટી સંખ્યા માં સર્વ સમાજ ના લોકો જોડાયા હતા Read More »