તાપી :ટોબેકો મુક્ત ભારત અભિયાન હેઠળ બાજીપુરાના કમલછોડ ખાતે ગત રોજ જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વ્યારા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો. ચિરાગ પટેલ, હેલ્થ સુપરવાઈઝર શ્રી અનિલભાઈ, શાળાના આચાર્ય શ્રી તૃપ્તિબેન સોલંકી તથા વાલોડ તાલુકાના PHC કલમકુઈ આરોગ્યના કર્મચારી MPHWશ્રી ધર્મેશભાઈ વગેરે તજજ્ઞોએ શાળાના વિદ્યાર્થીઓને તમાકુ મુક્ત શાળા અંતર્ગત માહિતી આપી હતી. Read More »