સુરત : ક્રાઈમ બ્રાન્ચને કોઈ ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલાં માથાભારે જીતુ રાઠોડ ને બે રિવોલર એક તમંચો અને છ જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે જીતુ ઉફે બિરલા વિરુદ્ધ શહેરના છ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે Read More »
ગાંધીનગર : દિવાળીના તહેવારોને અનુલક્ષી રાજ્ય સરકારના કર્મચારીઓના ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી 23થી 25 ઓક્ટોબર દરમિયાન કરાશે Read More »