બારડોલી તાલુકાની ૩ શાળાઓમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધો.૧,૯ અને ૧૧ના કુલ ૧૩૨ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવતા ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમાર* Read More »
26 જૂન અતારરાંષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા એક કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. સુરત જિલ્લા ના કડોદરા ચાર ખાતે બાઇક રેલી યોજવા માં આવી હતી. કડોદરા ચાર રસ્તાથી જિલ્લા પોલીસ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું. Read More »