રાજ્ય ના પોલીસ વિભાગ અને કાયદા તંત્ર માં બદલાવ આવી રહ્યા છે… ત્યારે સુરત જિલ્લા ના પલસાણા અને કડોદરા પોલીસ ના કર્મચારીઓ માટે કાર્યક્રમ… નવા કાયદા ની સમજ આપવા માટે એક ટ્રેનિંગ નું આયોજન કરાયું હતું. કડોદરા નગર પાલિકા હોલ માં કરાયું હતું આયોજન… નવા કાયદાઓ , સજા માં થયેલ ફેરફાર અંગે માહિતી આપવામાં આવી… Read More »