May 26, 2024
સુરત બ્રેકિંગ રાજકોટમાં ગેમઝોનમાં બનેલ ઘટનાને લઈને તંત્ર જાગ્યું રાજકોટમાં બનેલ ઘટનાને પગલે તંત્ર એલર્ટ સુરતના બારડોલી અને માંડવીમાં યોજાયેલ આનંદ મેળો હાલ પૂરતો બંધ કરાવાયો માંડવી ખાતે છેલ્લા 4 દિવસથી યોજાયો હતો મેળો માંડવી પોલીસે સ્થળ પર જઈ મેળો હાલ પૂરતો બંધ કરાવ્યો આવતીકાલે આયોજકો,માંડવી નગરપાલિકા અને પોલીસ વચ્ચે બેઠક કરી નિર્ણય લેવાશે તો બીજી તરફ બારડોલી વહીવટી તંત્ર દ્વારા બારડોલી નગરના સ્વરાજ આશ્રમ ખાતે ચાલી રહેલ આનંદ મેળા ને પણ બંધ કરવાનાં આપ્યા આદેશ….
Read More »