ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની કોન્ફરન્સ…. Read More »
સુરત : બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ…. Read More »
સુરત : શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતએ અગમચેતી રૂપે પતંગના દોરાથી દુર્ધટના ન થાય તે માટે ટુવ્હીલર માટે ફરજીયાત સેફ્ટી ગાર્ડ લગાવવા સાથે કોઈ પણ વાહન ચાલકે આગળ નાના ભુલકાઓને ન બેસાડવાનાો અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે…. Read More »
સુરત : સુચી સેમિકોન દ્વારા સુરતમાં ગુજરાતના પ્રથમ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ (OSAT) પ્લાન્ટનું અનાવરણ… Read More »
સુરત : બારડોલી જનતા કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની રજત જયંતિની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. Read More »
સુરત :ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ ૨૦૨૪ -૨૫ અંતર્ગત મંડળ પ્રમુખ બનવા માટે સુરત જિલ્લામાં અનેરો ઉત્સાહ. – જિલ્લાના 13 મંડળ માંથી 115 ઉમેદવારી પત્ર ભરાયાં. Read More »
સુરત :સુરત જિલ્લા ના બારડોલી માં આજે વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન અને રેલી નું આયોજન કરાયું હતું. તાજેતર માં બાંગ્લાદેશ માં હિન્દૂ ઓ પર થયેલ દમન મામલે રેલી યોજાઈ હતી. મોટી સંખ્યા માં સર્વ સમાજ ના લોકો જોડાયા હતા Read More »
સુરત : ચંડી પડવાના તહેવાર નિમિત્તે સુરત મહાનગરપાલિકાના ફ્રુટ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા પર માવા વિક્રેતાના ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું છે Read More »
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પદ્મવિભૂષણ અને ટાટા ગ્રૂપના મોભી શ્રી રતન ટાટાને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી Read More »