તાપી : તાપી જિલ્લાના વ્યારા સર્કિટ હાઉસ ખાતે માજી કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરીની હાજરીમાં કોંગ્રેસ ના સંકળાયેલ સુરત અને તાપી જિલ્લાના ખેડૂત તેમજ સહકારી આગેવાનો ની મિટિંગ મળેલ હતી Read More »
અમદાવાદ : અમદાવાદ કમલમ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ તમેજ રત્નાકરજી અને ગોરધનભાઈ ઝડફિયા ની અધ્યક્ષ સ્થાને એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું Read More »
સુરત:સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરી બીજી ટર્મ માટે નિર્વિવાદીત ભરત રાઠોડ ની વરણી કરવામાં આવી હતી… Read More »
સુરત : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રાત્રી રોકાણ સુરત ખાતે કરશેઃ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ.. Read More »
સુરત : પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૭-૩-૨૦૨૫ના રોજ નીલગીરી સર્કલ, લિંબાયત, સુરત ખાતે કાર્યક્રમમાં આવનાર હોય જે અંગે આયોજનના ભાગરૂપે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું… Read More »
ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણયગુજરાતમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચના. Read More »
સુરત :આજે શુક્રવારના રોજ પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને છેલ્લી પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા અમિત ચાવડા સુરતની મુલાકાતે આવ્યા છે. તેમણે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકની અડાજણ સ્થિત ઓફિસની શુભેચ્છા મુલાકાત કરી હતી. Read More »
ગાંધીનગર: સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર રજૂ કરશે શિક્ષકો – વાલીઓ અને બાળકો માટે ગાઈડલાઈન…. Read More »