Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

જીવનશૈલી

સામાન્ય માનવીથી લઈને મુખ્યમંત્રી સુધીની વ્યક્તિ પણ આ પર્વ પોતાના પરિવાર, સ્વજનો અને વ્હાલસોયા ભૂલકાંઓ સાથે ઉજવે તેની ખુશી કંઈક જુદી જ હોય છે.* ➢ *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની સાહજિકતા, સરળતા અને નિખાલતાનો પરિચય વધુ એકવાર દિવાળીના પર્વમાં પૂરો પાડ્યો છે.* ➢ *શ્રી ભૂપેન્દ્ર પટેલ કોઈ જ ઔપચારિકતા વિના પોતાના લાડકવાયા પૌત્ર સાથે સામાન્ય માનવીની જેમ જ ફટાકડા ખરીદી કરવા પહોંચી ગયા.*

Read More »

સુરત:માંડવી તાલુકાનાં ઊંડાણના વિસ્તારમાં આવેલ શ્રી તાપીવન વિદ્યાલય, સરકુઈ મુકામે શાળા ના શિક્ષક અને અન્ય કર્મચારીઓ દ્વારા શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવવામાં આવ્યું

Read More »

બારડોલી રાધાકૃષ્ણ મંદિર ના પ્રાગણ માં આવનારી 12 તારીખ ના રોજ થી પૂજ્ય જાણીતા કથાકાર પ્રફુલભાઈ શુક્લ ની વ્યાસપીઠ પર થી શરૂ થનાર છે ત્યારે બારડોલી સાંઈ ભક્તો સહભાગી બનો અને કથાનું શ્રવણ કરવા હાર્દિક આમંત્રણ છે

Read More »