Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

આંતરરાષ્ટ્રીય

સુરત: બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું હતું. જેમાં રાજપૂત સમાજ ની કુલ 32 જેટલી ટિમો એ ભાગ લીધો હતો. ગામ તળાવ ગામ નીં ટીમ ફાઇનલ વિજેતા બની હતી.

Read More »

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક પોલીસ દંડ વસૂલે એ પહેલા આટલું ચેક કરવાનું ભૂલતા નહિ…. ? કાયદો પ્રજાને છેતરાવાથી બચાવી લેશે…? રાજ્યમાં કોઈ પણ ટ્રાફિક પોલીસકર્મીને વાહનની ચાવી નીકાળવા કે ટાયરની હવા નીકાળવાનો અધિકાર નથી……?

Read More »

સુરત : સુરત જીલ્લામાં નેશનલ હાઈવે ઉપર આવેલા કામરેજ ટોલનાકા પરથી પસાર થતા સ્થાનિક નાગરીકોના (જી.જે.૦૫ અને જી.જે.૧૯)વાહનોને ટોલટેક્ષ માંથી મુકિત અપાવવા બાબતે સુરત શહેર અને જિલ્લાના નાગરિકોના જાહેરહિતમાં કાર્યવાહી કરવા બાબતે આજ રોજ કોંગ્રેસ નાં આગેવાનો એને હોદ્દેદારો દ્વારા માનનીય કલેક્ટર શ્રીને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી…

Read More »

સુરત :સુરત જીલ્લામાં નેશનલ હાઈવે ઉપર આવેલા કામરેજ ટોલનાકા પરથી પસાર થતા સ્થાનિક નાગરીકોને(જી.જે.૦૫ અને જી.જે.૧૯)ના વાહનોને ટોલટેક્ષ માંથી મુકિત અપાવવા બાબતે રણનીતિ બનાવવા માટે આજ રોજ સુરત જિલ્લાના આંબોલી ખાતે આગેવાનો દ્વારા મિટિંગ આયોજન કરવામાં આવેલ હતું.

Read More »

સુરત : શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતએ અગમચેતી રૂપે પતંગના દોરાથી દુર્ધટના ન થાય તે માટે ટુવ્હીલર માટે ફરજીયાત સેફ્ટી ગાર્ડ લગાવવા સાથે કોઈ પણ વાહન ચાલકે આગળ નાના ભુલકાઓને ન બેસાડવાનાો અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે….

Read More »