માંડવી:76 માં પ્રજાસત્તાક દિન પર્વ ના અવસરે માંડવી તાલુકાના મુંજલાવ ખાતે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યુ. Read More »
તાપી: ૭૬મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી જિલ્લા માટે ગૌરવશાળી ક્ષણ,રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ : ધ્વજ વંદન સમારોહની ભવ્યતા અને ઉત્સાહમાં ઉમેરો. Read More »
સુરત જિલ્લામાં ડિવાયએસપી કચેરી શરૂ થયાને વધુ સમય બાદ રાજ્ય ના ગૃહ વિભાગની મંજૂરી…… સુરત જિલ્લાના એસ પી હિતેશ જોયસર ના ભગીરથ પ્રયાસ બાદ એક વર્ષ કરતાં વધુ સમયથી મંજૂરી રાહ જોયા ઝંખવાવ,ઉમરપાડા, માંડવીનો માંગરોળ ડિવિઝનમાં સમાવેશ થયો …. Read More »
બારડોલી: બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન નાનીભટલાવ ગામે કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો. રોમાંચક મુકાબલાઓ બાદ ટીમ A ચેમ્પિયન તરીકે ઉભરી આવી હતી અને ટીમ P રનર્સઅપ રહી હતી. Read More »
ગાંધીનગર :રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે ગુજરાત પોલીસની નવી પહેલ: દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’…. Read More »
સુરત :મગોબ સમસ્ત ગામ ટ્રસ્ટની જમીનમાં સરકારનું નામ દાખલ કરી દીધું : ડો સૌરભ પારગી શરત ભંગ થતા મગોબ બ્લોક નંબર 156 પૈકી 1 વાળી જમીન શ્રીસરકાર ….. મોગબ ગામ સમસ્ત વહીવટકર્તાઓએ જમીન વેચી દેતાં કલેક્ટરે કેસ સૂઓમોટો રિવિઝનમાં લીધો.. Read More »
ગીર : ગીર ગઢડા તાલુકા ના ઉમેદપરા ગામે જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ જેમાં 300 થી વધુ પશુપાલકો અઘિકારીઓ તેમજ પદઅધિકારી ઉપસ્થિતિ રહ્યા.. Read More »
ગીર : ગીર સોમનાથ જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા જિલ્લા કક્ષા નો આયુષ મેળો ગીર ગઢડા ખાતે યોજાયો.. Read More »
સુરત :સુરત મહાનગર પાલિકા માં સિટી ઇજનેર અક્ષય પંડ્યા ને મ્યુ. કમિશનરે શો-કોઝ નોટિસ જાહેર કર્યા બાદ હાઇડ્રોલિક અને ડ્રેનેજ વિભાગમાં જવાબદારીના કેટલાક મહત્વના કામોથી પણ હટાવી દીધા.. Read More »
સુરત :આજે શુક્રવારના રોજ પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને છેલ્લી પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા અમિત ચાવડા સુરતની મુલાકાતે આવ્યા છે. તેમણે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકની અડાજણ સ્થિત ઓફિસની શુભેચ્છા મુલાકાત કરી હતી. Read More »