સુરત : પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૭-૩-૨૦૨૫ના રોજ નીલગીરી સર્કલ, લિંબાયત, સુરત ખાતે કાર્યક્રમમાં આવનાર હોય જે અંગે આયોજનના ભાગરૂપે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું… Read More »
બારડોલી : હરીપુરા કોઝ વે તા 31ઓક્ટોબર સુધી બંધ કરાયો. (હાઈ લેવલ બ્રિજ ની કામગીરી બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું ).. Read More »
સુરત :મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સુરત જિલ્લાના કોસંબા પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ – 4 પર 260 મીટર લાંબો પીએસસી પુલ 22મી ફેબ્રુઆરી 2025ના રોજ પૂર્ણ થયો… Read More »
તાપી: લવસ્પોર્ટ્સ ઈન્ડિયા ફાઉન્ડેશન* દ્વારા ભારતીય ક્રિડા કેન્દ્ર ગાંધી વિધાપીઠ વેડછી (તા.વાલોડ) ખાતે *LSIF ખેલ ઉત્સવ ૧.૦ પ્રથમ એથલેટિક મીટ નું આયોજન કરવામાં આવ્યું . Read More »
સુરત : સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી 22 કેદીઓ ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા જેલમાં આપશે….? Read More »
બારડોલી : મારી ભાષા મારુ ગૌરવ અંતર્ગત શ્રી શાંતારામ ભટ ઇંગ્લિશ મિડિયમ સ્કુલ, મોતામાં માતૃભાષા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી Read More »
સુરત :સુરત શહેરના રાજ્માર્ગ કે અન્ય જગ્યાઓ ના રસ્તા પર રાત્રે ગેરકાયદેસર માર્કેટ લઈને વાહન ચાલકોની હાલત કફોડી. Read More »
જમ્મુ :છૂટાછેડા લીધેલી મહિલાઓને ડિવોર્સી ‘કહેવું હવે મોંઘુ પડશે! દંડ થશે જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો Read More »
દિલ્હી : ફાસ્ટેગ રિચાર્જન કરાવ્યું હોય કે ખાતામાં મુશ્કેલી હોય તો બમણો ટોલ ભરવો પડશે આજથી ફાસ્ટેગના નવા નિયમોનો અમલ દેશભરમાં થશે : ૬૦ મિનિટ પહેલાં કે પસાર થયાની ૧૦ મિનિટમાં બ્લેક લિસ્ટેડન હોવું જોઈએ Read More »