*મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ડીએફસીસીઆઈએલ ટ્રેક પર 70 મીટર લાંબો ‘મેક ઇન ઇન્ડિયા’ સ્ટીલનો પુલ લોન્ચ કરવામાં આવ્યો* Read More »
સુરત : સુરત શહેરને કાયદો વ્યવસ્થા બાબતે વિવિધ મુદ્દા પર ધારાસભ્યો સાથે પરામર્શ કરાઈ : અનુપમસિંહ ગેહલોત… Ji Read More »
સુરત રેલ્વે સ્ટેશન 115 થી વધુ ટ્રેન સ્ટોપ ફરી શરૂ થતા ટ્રાફિક વ્યવસ્થા વધુ વ્યવસ્થિત કરવા માટે આયોજન : અનુપમસિંહ ગેહલોત Read More »
બોટાદ:શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ મા અમાસ ની ખૂબ ભવ્યતા દિવ્યતા સાથે ઉજવણી કરવામાં આવેલ* Read More »
સુરત:આજરોજ મહારાણા સાંગા પર સપા ના સાંસદ અભદ્ર ટિપ્પણી કરવા બાબતે કરણી સેના દ્વારા આજરોજ બારડોલી પ્રાંત સાહેબ ને આવેદન આપ્યું… Read More »
સુરત : ગુજરાતમાં પોંડિચેરીનાં લેફ ગવર્નર કે.કે.ના આગમન અને ગમન સાથે ચર્ચાઃઉત્કંઠાનું રહસ્યુમય પોટલું છોડતા ગયા……? Read More »
સુરત : સુરતમાં ટ્રાફિક વિભાગનો સપાટોઃ 13 મહિનામાં 11,39,158 વાહનચાલકો ને ચલણ ધ્વરા કાર્યવાહી : અનુપસિંહ ગેહલોત Read More »
ગાંધીનગર :ગુજરાતના નાગરિકોને એક જ ફોન નંબર પર તમામ ઇમરજન્સી સેવાઓ મળી રહે તે માટે 112 ઇમરજન્સી હેલ્પલાઇન સમગ્ર ગુજરાતમાં શરૂ કરવાની તૈયારી. Read More »
સુરત : કઠોદરા ગામે લીસ્ટર બુટલેગર અતુલ અને રાહુલ ઘરે પાસે ડીમોલેશન કરાયું :આલોક કુમાર અતુલ પરમાર પર દારૂ 11 કેસ અને રાહુલ રાઠોડ પર 4 કેસ…. સુરત શહેરમાં ગુનાખોરી ડામવા માટે સદન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેમાં આ સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે ખાસ કરીને શરીર સંબંધી ગુનામાં હોય કે દારૂ જુગારના કે અન્ય ગુનામાં સંડોયાયેલા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીના ભાગરૂપે રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા લિસ્ટ બનાવવાના આદેશ બાદ સુરત પોલીસે પણ એક્શનમાં આવી ગઈ છે આજે વધુ સુરતના અલગ અલગ જગ્યા પર ગુનેગાર ઉપર કાર્યવાહીના ભાગરૂપે ઘર પાસે ગેરકાયદેસર પાર્કિંગ અને શેડ ઊભા કરેલા હોય તેનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે સુરતના લસકાણા પોલીસ સ્ટેશન આત્મા આવેલા કઠોદરા ગામ રહેતા બે બુટલેગર ના ઘરે પોલીસ બંદોબસ્ત સાથે ડિબોલેશન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યભરમાં ગુનેગારોને કાયદો વ્યવસ્થા બાબતે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય 100 કલાકના અલ્ટીમેટ ના આધારે રાજ્યભરમાં ગુનેગાર ઉપર પોલીસે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે બુટલેગર હોય કે માથે ભારે હોય કે અન્ય ગેંગસ્ટર હોય કોઈપણ ગુનેગારને પોલીસે હવે તેઓને પોલીસનો પાવર બતાવવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબીસન ગુનામાં સેડોવાયેલા અતુલ પરમાર વિરુદ્ધ 11 ગુના છે અને રાહુલ રાઠોડ વિરુદ્ધ ચાર ગુના નોંધાયા હતા અને હાલમાં કઠોદરા ગામ હાલમાં સુરત શહેરના લસકાણા પોલીસ મથકની હદમાં આવેલું છે જેને લઈને ઝોન વનના નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર પી આઈ ચાવડા અને પોલીસ કર્મચારીઓ સાથે કઠોદરા ગામે બુટલેગર અતુલ પરમાર અને રાહુલ રાઠોડ ઘર પાસે પાર્કીંગ અને પતરા શેડ નું ડિમોલેશન કરવમાં આવ્યું હતું બને બુટલેગર વિરુઘ પોલીસે કાર્યવાહી હાથ ઘરાઈ હતી. Read More »