Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

અપરાધ

રાજ્ય ના પોલીસ વિભાગ અને કાયદા તંત્ર માં બદલાવ આવી રહ્યા છે… ત્યારે સુરત જિલ્લા ના પલસાણા અને કડોદરા પોલીસ ના કર્મચારીઓ માટે કાર્યક્રમ… નવા કાયદા ની સમજ આપવા માટે એક ટ્રેનિંગ નું આયોજન કરાયું હતું. કડોદરા નગર પાલિકા હોલ માં કરાયું હતું આયોજન… નવા કાયદાઓ , સજા માં થયેલ ફેરફાર અંગે માહિતી આપવામાં આવી…

Read More »

ચાલથણ ગરનાળા નજીક થોડા દિવસ પહેલા થયેલી 97 ની લૂંટ નો ભેદ ઉકેલાય બાતમીના આધારે પોલીસે કડોદરા હોસ્પિટલ નજીક થી 4 લૂંટારું ને ઝડપી પાડ્યા આરોપી પાસે થી 11 મોબાઈલ અને 4 બાઇક મળી 3 લાખ થી વધુ નો મુદામલ ઝડપી પાડ્યો

Read More »

ગત ફેબ્રુઆરી માસ માં બિહારમાં પાંચ કરોડની લૂંટનો મામલો… પાંચ કરોડની લૂંટમાં સંડોવાયેલ બે આરોપી સુરત જિલ્લામાંથી ઝડપાયા… સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ગામેથી ગ્રામ્ય પોલીસે બે આરોપીની કરી ધરપકડ… બિહારના સમષ્ટિપુરમાં રિલાયન્સ જ્વેલર્સમાં લુટારોએ કર્મચારીઓને બંધક બનાવી 10 કિલો સોનુ લૂંટ કરી હતી… તેમજ આઈ પી એલ ખેલાડી અનુકૂલ રોય ના પિતા પણ ત્યાં ખરીદી કરવા આવ્યા હોય તેમના પણ ₹ 6,00,000 રૂપિયાની લૂંટ ચલાવી હતી… આરોપીઓ લૂંટ અંજાર આપ્યા બાદ પોતાના રહેણાંક મકાન જોળવા ખાતે શ્રધ્ધા એપાર્ટમેન્ટમાં આવીને રહેતા હતા… બન્ને આરોપીને ધરપકાર કરીને ગ્રામ્ય પોલીસે બિહાર પોલીસ નો સંપર્ક પણ કર્યો…

Read More »

ઉત્તર ગુજરાતથી પેસેન્જરો ભરી સુરત આવી રહેલ ખાનગી લકઝરી બસ ધોરણ પારડી નજીક હાઇવે પર ઉભેલા ટ્રક પાછળ ઘૂસી ગઈ,ચાર જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થઈ,જિલ્લા ટ્રાફિક પોલીસે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા

Read More »