સુરત : ચંડી પડવાના તહેવાર નિમિત્તે સુરત મહાનગરપાલિકાના ફ્રુટ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા પર માવા વિક્રેતાના ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું છે Read More »
સુરત: બારડોલી નો ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલતા પીએસઆઇ મેહુલ જે. રાઠોડ પ્રતિષ્ઠિત ઇ કોપ મંથલી એવોર્ડ થી નવાજાયા. Read More »
સુરત :રાજ્ય આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ એ આશ્રમ શાળા ની મુલાકાત લીધી હતી. અને આવી ઘટનાઓ ના બને તે માટે પોલીસ ની સી ટિમ ને જવાબદારી માટે આદેશ કર્યા હતા Read More »
અમદાવાદ ઓફ સેન્ટ્રલ ટેક્સ ના વર્ગ બેના કર્મચારી 2 ઓડિટર તેમજ એક અન્ય વ્યક્તિ એન્ટીકરપ્શનના હાથે 1લાખ 25 હજાર ની લાંચ લેતા લેતા ઝડપાયા.. Read More »
સુરત : આજરોજ ઝખવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના નખવાવ અને પાતાળદેવી ગામે આવેલ *આશ્રમ શાળામાં* વિધર્થીનીઓમાં અવેરનેશ લાવવા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું Read More »
સુરતની એન્ટી વુમન ટ્રાફિક સેલ દ્વારા નવ માસમાં 17 જેટલા સ્પા મસાજ પાર્લરમાં દરોડા પાડ્યા : 67 મહિલા મુક્ત કરાય ને 44 આરોપી પકડાયા : અનુપમસિંહ ગેહલોત Read More »
બારડોલી ના તેન ગ્રા.પં.ના મહિલા સરપંચ વિરુદ્ધ આપખુદ શાહી અને ગેરરીતિની ફરિયાદ કરતું આવેદન અપાયું Read More »
સુરતની ટેક્શન બાયો ગ્રીન એનર્જી પ્રા. લી દ્વારા પર્યાવરણને બચાવવા તેમજ આતરિયાળ ગામોમાં ગરીબ પરિવારોને આવકનો સ્ત્રોત શરૂ થાય તેવા આશય ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. Read More »