Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

અપરાધ

સુરત : કઠોદરા ગામે લીસ્ટર બુટલેગર અતુલ અને રાહુલ ઘરે પાસે ડીમોલેશન કરાયું :આલોક કુમાર અતુલ પરમાર પર દારૂ 11 કેસ અને રાહુલ રાઠોડ પર 4 કેસ…. સુરત શહેરમાં ગુનાખોરી ડામવા માટે સદન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેમાં આ સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે ખાસ કરીને શરીર સંબંધી ગુનામાં હોય કે દારૂ જુગારના કે અન્ય ગુનામાં સંડોયાયેલા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીના ભાગરૂપે રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા લિસ્ટ બનાવવાના આદેશ બાદ સુરત પોલીસે પણ એક્શનમાં આવી ગઈ છે આજે વધુ સુરતના અલગ અલગ જગ્યા પર ગુનેગાર ઉપર કાર્યવાહીના ભાગરૂપે ઘર પાસે ગેરકાયદેસર પાર્કિંગ અને શેડ ઊભા કરેલા હોય તેનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે સુરતના લસકાણા પોલીસ સ્ટેશન આત્મા આવેલા કઠોદરા ગામ રહેતા બે બુટલેગર ના ઘરે પોલીસ બંદોબસ્ત સાથે ડિબોલેશન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યભરમાં ગુનેગારોને કાયદો વ્યવસ્થા બાબતે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય 100 કલાકના અલ્ટીમેટ ના આધારે રાજ્યભરમાં ગુનેગાર ઉપર પોલીસે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે બુટલેગર હોય કે માથે ભારે હોય કે અન્ય ગેંગસ્ટર હોય કોઈપણ ગુનેગારને પોલીસે હવે તેઓને પોલીસનો પાવર બતાવવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબીસન ગુનામાં સેડોવાયેલા અતુલ પરમાર વિરુદ્ધ 11 ગુના છે અને રાહુલ રાઠોડ વિરુદ્ધ ચાર ગુના નોંધાયા હતા અને હાલમાં કઠોદરા ગામ હાલમાં સુરત શહેરના લસકાણા પોલીસ મથકની હદમાં આવેલું છે જેને લઈને ઝોન વનના નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર પી આઈ ચાવડા અને પોલીસ કર્મચારીઓ સાથે કઠોદરા ગામે બુટલેગર અતુલ પરમાર અને રાહુલ રાઠોડ ઘર પાસે પાર્કીંગ અને પતરા શેડ નું ડિમોલેશન કરવમાં આવ્યું હતું બને બુટલેગર વિરુઘ પોલીસે કાર્યવાહી હાથ ઘરાઈ હતી.

Read More »

સુરત : દ ગુજરાતમાં અલગ અલગ કેટેગરીમાં પાવર લોડ વપરાશ વર્ષ અંદર 5 ટાકા વધુ આવતો હોય તેવા 10000 વધુ વીજ ગ્રાહકોને ડિજીવીસીએલ ધ્વરા નોટિસ ફટકારાઈ….. આ વર્ષે વિશેષ આયોજન માં વીજ ગ્રાહકોને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે ડિજીવીસીએલ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું ઉનાળામાં વીજળી વપરાશમાં લોડના વધારે હોય તેના કારણે પિક અવર્સમાં પાવરકટની સમસ્યા જટિલ બને …. દ ગુજરાતમાં ઉનાળો શરૂ થઇ રહયો છે ત્યારે તમારા ઘરે પેહલા કરતા વધુ પાવર નો વપરાશ થથો હોય અને સાથે પાવરનો લોડ વધારો નહીં માંગણી કરનાર 10000 વધુ ને વીજ મીટરને ડિજીવીસીએલ (દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડ) દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં ખાસ કરીને આઘુનિક ઉપકરણ ઉનાળા કારગર ગરમી થી બચવા માટે ઘરમાં કે ઓફિસમાં એસી જેવા અન્ય ઉપકરણો પીક અવર્સમાં શરૂ થતાં હોવાથી ડિજીવીસીએલની લાઈનો ઓવર લોડ લઈને બેસી જાય છે, જેના કારણે કેટલા વિસ્તાર માં અનેક લોકોને પાવર કટની સમસ્યાનો ઉભી થવા પામી છે આગામી ઉનાળો માં ગરમી વધુ પડે તેવી શકતા વધુ બની છે તેમાટે ડિજીવીસીએલ કંપની અત્યાર થી લોકો ને નોટિસ આપી દેઇ છે આ બાબતે કંપની ના અધીકારી એ જણાવ્યું હતું કે અલગ અલગ કેટેગરી મુજબ વર્ષમાં 3 વખત વપરાશ માં 5 ટાકા વધારો થઇ તેવા વપરાશ વીજ ગ્રાહકો ને નોટિસ અપાઈ હતી શહેર અને ગ્રામીણ વિસ્તાર આવેલા ઔઘોગિક એકમ હોય કે રેસીડસન્ટ માં પાવર કટ નહીં થાઈ વધુ લોડ હોય તેવા લોકો ને વ્યવસ્થ મળે વીજ પ્રવાહ તે પ્રાથમિકતા રાખવમાં આવી છે ખાસ કરીને સુરત તાપી નવસારી ,વલસાડ ડાંગ નર્મદા ભરૂચ જિલ્લામાં ડિજીવીસીએલ કંપની અધીકારી ઓ અત્યાર થી તૌયારી શરૂ કરાઈ છે ગુજરાતમાં આગામી સમયે વધુ ગરમી પડે તેવી શક્યતા લઈને લોકો ઉનાળાની ગરમીથી બચવા માટે પોતાના ઘરે એસી અન્ય ઉપકરણ લગાવી રહ્યાં છે.પરંતુ આ બાબતે વધુ પાવર લોડ વધારા માટે ડિજીવીસીએલ કંપની માં અરજી કરતાં નથી. જેના કારણે ડિજીવીસીએલની વીજળી વ્યવ્યસ્થા ખોરવાય જાય છે. દ ગુજરાતમાં હવે વિકાસ સાથે રેસિડેન્ટ ઘરોમાં એસીનો પાવર નો લોડ વધ્યા લાગ્યા છે અને આ બાબતે લોડ વધારા માટેની અરજી કરવામાં ન આવતા અમુક વિસ્તારોની પાવર કનેક્શનની લાઈનો પર પાવર નો લોડ વધી જાય છે, જેના કારણે કોઈ જગ્યાએ લાઈનો પર સ્પાર્ક થાય છે તો કોઈ જગ્યાઓ પર પવારની લાઈન બેસી જાય જેના કારણે અનેક લોકોને પાવર કટની સમસ્યાનો સામનો કરવો પડે છે. જેને લઈને આ વર્ષે વિશેષ આયોજન માં વીજ ગ્રાહકોને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે ડિજીવીસીએલ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.દ ગુજરાતમાં જે લોકોના ઘરે વિજ કનેક્શનનો પાવર નો લોડ વધી ગયો છે તેવા લોકોના ઘરે અત્યાર થી ડિજીવીસીએલ દ્વારા નોટીસ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. દ ગુજરાતમાં આ આયોજન છેલ્લાં 2 મહિનાની અંદર અંદાજીત ડિજીવીસીએલ કંપની 10000 વધુ મીટર ગ્રાહકો ને નોટીસ આપવામાં આવી છે.તેમજ ઓઘગિક એકમ માં 1053 વધુ એકમ સુરત અને તાપી જિલ્લા 40 કે વી વધુ 100 કેવી વપરાશકર્તા ઓઘગિક વેપારી ને નોટિસ ફટકારી હતી આ બાબતે એસ એમ પટેલ રીવેન્યૂ અધીકારી એ અટલ સવેરા ને જણાવ્યું હતું એક વર્ષ ત્રણ વાર વધુ લોડ વપરાશ કરતા હોય તો 5 ટાકા વધુ વપરાશ ઘરે કે અન્ય કેટેગરી મુજબ વપરાશ પર નોટિસ અપાઈ હતી એવું સુરત સર્કલ ના બી એન ચૌધરી રીવેન્યૂ એ જણાવ્યું હતું આઘુનિકરણ પર આગળ વધી ડિજીવીસીએલ રહ્યું છે…

Read More »