
શ્રી સુરત વલસાડ જિલ્લા રોહિત કેળવણી મંડળ. બારડોલી સંચાલિત. ઉચ્ચ. પ્રાથમિક વિભાગ. શ્રી યુ. કે. આર. કે. સેવા. સમાજ. સાર્વ. માધ્યમિક શાળા. શ્રી ડી. આર. ચૌહાણ ઉચ્ચ. માધ્યમિક શાળા. ના ધોરણ 6 થી 12 ના તમામ વિદ્યાર્થી ઓ ને દાતાશ્રી ઓના સહકાર થી 3000 નોટબૂક નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સંસ્થા ના પ્રમુખશ્રી રાજેન્દ્ર સોલંકી.શ્રી જીગરભાઈ નિરંજનભાઈ પટેલ (ધમરોડ લૂંભા )આચાર્ય. શિક્ષકો. ગૃહમાતા. ગૃહપતિ.ટ્રસ્ટીશ્રી ઓ હાજર રહી તમામ વિદ્યાર્થી ઓ ને પ્રોત્સાહિત કર્યા.


