
બારડોલી કેદારેશ્વર ગ્રુપ ના સંયુક્ત ઉપક્રમે ગરીબ અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ ની વહેરે આવી વિનામૂલ્યે નોટબુક નું વિતરણ કરાયું…


આજ રોજ બારડોલી ગામના યુવાનો દ્વારા ( કેદારેશ્વર ગ્રુપ ) તરફથી પ્રાઇમરિ સ્કૂલ બેડારાયપુરા તાલુકો ડોલવણ જીલ્લો તાપીવધોરણ એક થી આઠ સુધીના આશરે 130 જરૂરિયાત મંદ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું.
મહાદેવની ભક્તિ સાથે સાથે જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનો પણ એક સંકલ્પ આ ગ્રુપ દ્વારા લેવામાં આવ્યો.
